________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાયા–દેહ તે છેજ ને? તે દેહ દ્વારા પુનઃ મકાનેર: બંધાવીશું અને મહેલ બંધાવી મહાલીશું. તે ઠીક છે. પરંતુ દેહનો વિશ્વાસ ગેહની માફક કરવા જે નથી, વિવિધ વ્યાધિઓ ઉપસ્થિત થઈ કાયાને ક્યારે ઘેરી લેશે અને ઉપકમ આઘાત લાગતા કયારે નષ્ટ થશે. ને જાણી શકાશે નહીં. આઘાત લાગતા નષ્ટ થએલ. કાયા, મહેલને બદલે ચિતાનું શરણ લેશે. ત્યાં તે કાયા અગ્નિથી બળી ખાખ થવાની જ, અને કાવાદાવા કરીને મેળવેલ મુડી–ધનાદિક જે જગ્યાએ રાખેલ હશે તે સ્થલે પડી રહેશે અને કરી, કરાયેલી મહેનત વૃથા જશે. સાથે એક પાઈ પણ આવશે નહી. પુત્રાદિક પાસે આવેલ ધનાદિક પુણ્યદય તેમને હશે તે જ ભગવટે થશે અન્યથા જેમતેમ પાપારંભમાં ખલાસ થશે માટે તેને પણ મેહ મુકવા જે છે. તે મેહ મમતામાં પરલોકમાં કલ્યાણ થાય એવું સધાયુ નહિ. માટે મેહ મદિરશને ત્યાગ કરી સદ્ગુરૂને ઉપદેશ શ્રવણ કરે. તેથી જ સન્માર્ગે આરૂઢ થવાશે અન્યથા. મહમદિરાને ત્યાગ કરશે નહિ તે મર્કટ જેવી સ્થિતિ થશે. મર્કટ-વાંદરાને કેઈએ મદિરાનું પાન કરાવ્યું હેય, તે. મર્કટ પિતે તે ઘણે ચંચલ હોય છે. અને મદિરાનું પાન કર્યું તેથી ઘણો તફાની બની કુદકુદા કરવા અનેક છાપરાએ ઉપર ચઢે છે. અને જે પતરાવાળા છાપરા હોય તે તેના અવાજથી અધિક કુદકુંદા કરી તોફાની બને છે તેની માફક મનુષ્ય મહમદિરાનું પાન કરી તથા પિતાનું ભાન.
For Private And Personal Use Only