________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કે સ્નાન ભેજન–પ્રભુ સ્મરણ પણ ભૂલી જાય છે. દિવસે ધન ધૂતવામાં વખત કાઢે છે અને રાત્રીમાં તેનું રક્ષણ કરવામાં નિદ્રા પણ પૂરી આવતી નથી. લેતે નથી, એકદા ધૂતી એકઠી કરેલ માયા–સોનામહેરે તથા રૂપૈયાની ગણત્રી કરી રહેલ છે. તે અરસામાં એક પૂર્વે આવીને તે ધનને દેખી, સમગ્ર ગ્રહણ કરવાની ઈચ્છા થઈ. તેની પાસે સમગ્ર ધનની માગણી કરી, પણ તે શેને આપે? આપતે નહિ હવાથી પેલા પૂર્વે માર મારવાને આરંભ કર્યો. માર ખાય છે છતાં આપતા નથી. ત્યારે ખંજર લગાવી બેહેશ કર્યો. બેભાન થયું ત્યારે કાંઈ પણ શક્તિ રહી નહી. પેલા પૂર્વે સમગ્ર ધન લઈ લીધુ. ભાન આવ્યા પછી મારની ખબર પડી. મારેલા ખંજરની ઘણું વેદના થતી હોવાથી વારે વારે રડવા લાગ્યા આનંદ-રાજપે ક્યાં નાસી ગયે, તેને ખ્યાલ રહ્યો નહીં. કહે હવે માયામાં મસ્તાન બનેલને માલ મળ્યો કે માર મળ્યો. આ પ્રમાણે દરેક પ્રાણીઓને માયા મમતાથી ઓછા-વધારે માર પડતા જાય છે છતાં ભ્રમણામાં ભૂલા પડેલને ભાન રહેતું નથી. આ કેવી બુદ્ધિમત્તા?
માયામાં મસ્તાન, એટલે આસક્ત બનવાથી કદાપિ આનંદ આવતું નથી પણ હદયદાહ–ચિન્તાઓ વારે વારે સતાવ્યા કરે છે. તેથી જ પુણ્ય પાપ બંધની માલુમ પડતી નથી, ક્યાંથી પડે? ચિતાઓ શુભ વિચારે હઠાવે છે ત્યારે શુભ વિચારને આવવાને અવકાશ મળતું નથી છતાં તે અશુભ વિચારજન્ય ચિન્તાઓને ટાળવા માટે સદ્દગુરૂની.
For Private And Personal Use Only