________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર. તેથી સંયમના માર્ગે વળતા સાચે માર્ગ કહેતાં અનંત અવ્યાબાધ મેક્ષ સુખને માર્ગ હાથમાં આવશે. પછી આધિવ્યાધિ ઉપાધિ આવશે ખરી પણ નડશે નહી, સદ્ગુરૂની સંગતિ, કરડે ના પાપને ત્યાગ કરાવી આત્મજ્ઞાન-શક્તિ સત્તાની ઓળખ કરાવે છે. જડની ખેંચ દૂર કરાવી દુર્ગતિના દ્વારે બંધ કરાવે છે. એટલું જ નહિ પણ સબુદ્ધિને સ્થાપન કરી વ્યાવહારિક અને ધાર્મિક કાર્યોમાં ઓછો કર્મબંધ કરાવી આત્મિક વિકાસ કરવામાં પરમ સાધન છે. માટે હે માયાબદ્ધ માનવીએ? ક્યાં સુધી માયાના મીઠા મારને સહન કરી ખુશી થશે તમારો રાજીપ ક્ષણમાં નાશ પામશે ત્યારે અપાર સંકટમાં ફસાવું પડશે. માયામાં મસ્તાન બનેલ એક માનવીએ રૂપૈયા કમાવાને કીસ્સો ઉભો કર્યો. સંન્યાસીને લેબાશ–વેષ પહેરી એક નિર્જન સ્થલે બગની માફક ધ્યાન કરવા લાગે, જનસમુદાયને માલુમ પડવાથી દરરોજ પાયે પડવા આવે છે અને કોઈ બે-ત્રણ સોનામહોર પણ ભેટ તરીકે મૂકી આશીર્વાદ માગે છે, આ મુજબ અનુક્રમે સંન્યાસીને ઘણું રૂપૈયા, તથા સેનામહોરે એકઠી થઈ. સંન્યાસી તે ભેગી થએલ મુડી દેખી ઘણે રાજી રાજી થાય છે અને મનમાં મલકાય છે કે આ ધધ ઠીક હાથમાં લાગે. વિના મહેનતે Sજી એકઠી થઈ, વળી ઘણે લોભ થયે અને મંત્ર યંત્ર ખરા કે બેટા બતાવી લોકો પાસેથી ધનાદિક ધુતવા લાગ્યો અને ખુશી થવા લાગે. આ માયામાં મીઠાશ એવી આવે
For Private And Personal Use Only