________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંડપ્રદ્યોતમહારાજાએ કૌશાંબી નગરના શતાનિક નૃપના પુત્ર, વત્સરાજ ઉદયનને દગ-પ્રપંચ કરી કેદમાં નાંખ્યો. કારણ કે તે ઉદયનનૃપ, સંગીત કલાને પારગામી હોવાથી તથા ન્યાયનીતિ પૂર્વક રાજ્ય ચલાવવાની રીતિ હોવાથી, ચંડપ્રદ્યોતને પિતાની કીર્તિમાં ઝાંખાશ થતી જાણી અદેખાઈ થઈ, તેથી તેને કારાગ્રહમાં બનાવટી હાથીને પ્રવેગ કરી ફસાવ્યો, તે કારાગ્રહમાં સંગીત દ્વારા માનવેનું મન-પશુ પંખીઓ પણ એક્તાન બન્યા–એકદા ચંડપ્રદ્યોતની યૌવન વતી વાસવદત્તાએ તેનું સંગીત આનંદ પૂર્વક સાંભળ્યું. સંગીત કલા શીખવાની પૂર્ણ અભિલાષા થઈ પિતાના પિતાને સ્વેચ્છા જણાવી–છેવટે ઉદયનની પાસે અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો પણ એ ઘાટ ઘડ્યો કે તેઓ બે પ્રેમી બને નહિ. ઉદયનને કહ્યું કે મારી પુત્રી કોણ છે અને વાસવદત્તાને કહ્યું કે, સંગીતકાર ઉદયન–કેઢીએ છે માટે સામાસામી જોવામાં ચેપ લાગે, માટે વચ્ચે પડદો નાંખી સંગીત શીખ, પડદે નાંખીને–પડદામાં રહીને વાસવદત્તા-ઉદયન નૃપની સાથે સંગીત શીખે છે એક વખત કાંઇક ભૂલ થતાં ઉદયને કહ્યું કે અરે કાણી રાજપુત્રી વારે વારે કેમ ભૂલી જાય છે વાસવદત્તાએ કહ્યું કે હું કોણ નથી પણ તમે દુષ્ટ રેગવાળા કોઢીયા છે. સામ સામી બેલા બેલીમાં વચ્ચેને પડદે દૂર કર્યો. વાસવદત્તાએ ઉદયન નૃપને દેખે તેણે રાજપુત્રીને દેખી માહો માંહી નેહ-પ્રેમ થશે અને છેવટે હાથી ઉપર નાસીને કૌશાંબીમાં
For Private And Personal Use Only