________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમારી સેવા ભક્તિ પૂર્વક આજ્ઞાનું પાલન કરીને કમેન્ટ ખપાવી અજરામર–મોક્ષને પ્રાપ્ત કરીશું–એ ચક્કસ છે. તમારૂ શરણ વૃથા જશે નહી જ.
આ પ્રમાણે જીનેશ્વર તીર્થકર શ્રી શાન્તિનાથજીની સન્મુખ સ્વદની નિંદા અને પ્રભુના ગુણોને ગ્રહણ કરી નિર્મલ બનવા પૂર્વક ભવ્યજનોને મેહપ્રમાદને હઠાવવા માટે ઉપદેશ આપે છે કે અન્તરાત્મા બની પરાત્માની સાથે મને વૃત્તિને જોડશો ત્યારે જ માયા–મમતા–મેહ પ્રમાદાદિ ખસવા માંડશે મહાદિકે તમને ભ્રમણામાં નાંખી આત્મશક્તિ-શુદ્ધિ હરી લીધી છે. તેથી દુન્યવી નશ્વર સુખની ખાતર નવા નવા ઘાટ ઘડ્યા કરે છે તે ઘાટથી લેશમાત્ર સત્યશાંતિ પ્રાપ્ત થવી અશક્ય છે. આ મુજબ ફરમાવતા પદની રચના કરે છે. જીવલડા ઘાટ નવા શીદ ઘડે, પલકની ખબર તને નહિ પડે. માયામાં મસ્તાન થઈ અરે, દુર્ગતિ રડવડે, સદગુરૂનો સંગ કરે ભાઈ, મારગ સાચે જડે. જીવ ના જે ઘરે ઘડીઆલ વાગે, નોબત ગડગડે, તેહ ઘેરે જે કાગ ઉડે ભાઈ, ગીધયુથ આથડે. જીવ /રા મેહમદિરા પીને મર્કટ, કુદી છાપરે ચડે, મનડુ મર્કટ થાય વશ તે,
મુક્તિપુરી જઈ અડે. જી. ૩
For Private And Personal Use Only