________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહિ પણ મનમાં તે વસેલું હોય છે. તે માનસિક ક્રોધ,
અભિમાન–અદેખાઈને આમંત્રણ આપે છે અને કહેતો હાયની શું કે હું જાહેરમાં દેખાઉ નહી તે પણ તારી માનસિક વૃત્તિમાં નિવાસ કરે સુગમ છે. એટલે દ્વેષને આવતા વિલંબ થશે નહિ એટલે કોધ અને માન કષના ઘરના છે. ઘણા પ્રયત્ન દ્વારા ઠેષને હઠાવું છું–ત્યારે માયા કપટ તથા લેભ હાજર થાય છે. આ બે પણ રાગના ઘરના છે આ મુજબ રાગદ્વેષાદિકથી મનડુ મલીન બનેલ છે તેથી કબજામાં આવતું નથી–કબજે કરવા અધિક મહેનત કરૂ તે અધિક જોરમાં આવી જાણી શકાય નહિ તે પ્રમાણે ખસી જાય છે. આવા મનડાને વશ કરવા તમારા ગુણોનું ધ્યાન કરવા બેસું તે પણ કબજે આવતું નથી. સદાય એટલે નિશદિન, માસ વર્ષો સુધી ભટકતું રહેલ છે. માટે રાગઠેષ મેહરૂપી દરિયામાં ડુબકી ખાતા ઘણું સંકટમાં ફસાએલ છું. તેમાંથી બહાર નિકળવા માટે તમારૂ શરણ ગ્રહ્યું છે, માટે દયાના દરિયા આ સંકટમાંથી તમે ઉદ્ધાર કરે. તમારા સિવાય અત્યંત કષ્ટદાયક સાગરમાંથી કઈ પણ બચાવ કરવા સમર્થ જ નથી, સાચા તારક તે તમે જ છે–તમારૂ શરણ લીધા છતાં પણ મેહપ્રમાદનું અધિક જોર હોવાથી મેંઘેરા માનવભવની અને તેના વેગે પ્રાપ્ત થએલ આયુષ્યની સફળતા અને સાર્થકતા કયાંથી થાય? મેહપ્રમાદ મારા મહાન શત્રુ છે. કેમેય કરીને ખસેડવા મથું છું છતાં ખસતા નથી એટલે મળેલ મનુષ્ય ભવની
For Private And Personal Use Only