________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેકાલેકના સૂકમ-સ્થૂલ પદાર્થોના જ્ઞાતા થયા-જ્ઞાતા થયા પછી ભાજીના ઉદ્ધાર માટે સમવસરણમાં બીરાજમાન થઈ બાર વર્ષદા આગળ જન ગામિની દેશના આપી શ્રી સંઘને સ્થાપન કર્યો. દિનમણિ–સૂર્ય તિરછાલેકના અંધકારને ફક્ત દૂર કરે છે. પરંતુ અજ્ઞાનાંધકારને ટાળવા સમર્થ નથી. આપે તે કાલેકના ભાવ જાણી અજ્ઞાનમિથ્યાત્વ-બ્રમણાને ટાળી ભવ્ય પ્રાણીઓને ઉદ્ધાર કર્યો. તેથી દિનમણિ સૂર્ય કરતા અત્યંત પ્રકાશક-સ્વરોદ્ધારક છે. અગર દિન કહેતાં ભ્રમણામાં ભૂલા પડેલને, સન્માર્ગે આરૂઢ કરનાર–તથા સમ્યગ જ્ઞાન-દર્શન-ચરિત્રરૂપ ભાવ પ્રાણ-ભાવ સંપત્તિ અર્પણ કરનાર આપે છે એવા આપને શરણે આવીને મારી આપવિગત–વીતી કહું છું. તે મારા સ્વામી-શાહીબાન સાંભળે, જો કે તમે સ્વપરને ઉદ્ધાર કરી આઘાતી કર્મોને હઠાવી અલક્ષ્ય બન્યા. તથા ઈન્દ્રિયે --મનથી પણ જાણી શકાય નહિ એવા અધુના છે. તથાપિ ઉલ્લાસે તમને વિનવું છું.
ફોધ કપટથી માનસિક વૃત્તિ મલીન બની આડી અવળી ભટકે છે. આ વૃત્તિને વશીભૂત કરવા પ્રયાસ કરવાથી થોડીવાર કબજે આવે છે. પણ જ્યારે તમારા ગુણેનું ધ્યાન કરવા બેસું છું ત્યારે લાગ મળવાથી જલ્દી સટકી અન્યત્ર પરિભ્રમણ કરે છે માટે અરે મારા સ્વામી ભવરૂપી સમુદ્રથી તારે. ક્રોધ, અભિમાનને અનાદિકાલને સંબંધી છે. ભલે પછી બહાર જાહેરમાં દેખાતે હોય
For Private And Personal Use Only