________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુનિયાદારી દુર ન કીધી, પાપે કાયા પાષી, દગાપ્રપંચા નિશદિન કરતાં, અનીયા ભારે દોષી. મારા સ્વામી (૪)
સાચા સાહિબ નિરખી નયણે, શરણ ગ્રહ્યું સુખકારી, રાષને ટાળી પાપ પખાળી, થાશુ નિજગુણ ધારી. મારા સ્વામીરે (૫) સેવાભક્તિ નિશદેિન કરશું, તુજ આણા શિર ધરશું, બુદ્ધિસાગર અવસર પાકર, અજરામર થઈ ડરવું, મારા સ્વામીરે (૬)
અ—હૈ શાંતિનાથ જીનેશ્વરજી ? મેઘરથભવમાં આત્મભાગ, એક શરણે આવેલ પારેવાના ખાજથી ખચાવ કરવા આપ્યો. કૃપા હાડાહાડ વસેલ હોવાથી સ્વજન વર્ગને અવગણી ખાજને ખુશી કરવા ખાતર પોતાના દેહને સમર્પણુ કર્યો. તથા શ્રી અચિરાજી માતાના ઉદરમાં પધારતાં જેના પ્રભાવથી રાગ–મારી શાંત થયા. માટે આપ પૂર્ણ દયાળુ -કૃપાળુ છે. વિષયાને વિષ સરખા માની વૈરાગને ધારણ કરવા પૂર્ણાંક તથા ચક્રવર્તીપણાની સપત્તિ-સાહ્યબી વૈભવને લીંટની માફક ત્યાગ કરી મહાનિષ્કમણુ કરવા પૂર્વોક અનગારી–મહામુનિરાજ થયા, ત્યારખાદ્ય પરિષહેાને સહન કરી ચાર ઘાતીયા, જેવા કે જ્ઞાનાવરણીય–દશનાવરણીયઅંતરાય–માહનીય કર્મો હઠાવી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું".
For Private And Personal Use Only