________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ઝ ઠ્ઠી જ જૈનાચાર્ય-બુદ્ધિસાગર સૂરીશ્વરાય નમે નમઃ
પૈ નમઃ છે ગુરૂ શ્રીમદ્દ જૈનાચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી કૃત છે ભજન પદ સંગ્રહ ભાવાર્થ સહિત
છે સંસારમાં ભાગ્યશાલીઓ પિતાના દેશની આત્મ સાક્ષીએ તથા પ્રભુની સાક્ષીએ અગર સદ્દગુરૂ સમક્ષ નિંદા, ગોં કરવા પૂર્વક સદ્ગુરૂ તથા જીનેશ્વરનું શરણ સ્વીકારનાર નિર્મલ બની આમેનતિ સાધી શકે છે તે મુજબ આત્મ વિકાસ કરવાની ઈચ્છા જેમને બરોબર લાગી છે. લગની જેમને બરાબર છે. એવા સદૂગુરુ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી શ્રી શાંતિનાથ જીનેશ્વરની આગળ નમ્રતાપૂર્વક સ્તુતિ-સ્તવન કરે છે. શ્રી શાંતિ જીન અલખ અગેચર, દીનાનાથ દયાળુ દિનમણિ દીને દ્ધારક દીનપર, કરૂણા કરજે કૃપાળુ,
- મારા સ્વામીરે ભવ પાથે દધિ તારે (૧) કોઈ કપટથી મનડું મેલુ, આડુ અવળુ ભટકે, તુજગુણ ધ્યાન કરતાં સાહિબ, સટક દઈને સટકે,
મોરા સ્વામી ભવપાથે દધિ તારે (૨) મેહપ્રમાદે આયુષ્ય ગાળુ-લીધાં વ્રત નવી પાળુ, ડહાપણના દરિયામાં ડૂબી, દીધું સંવર તાળું.
મોરા સ્વામી (૩)
For Private And Personal Use Only