________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ખંડ બીજ ખંડની, ખબર ઘડિમાં આવશે ? ઘરમાં રહ્યાં વાતે થશે, પરખંડ ઘર સમ થાવશે?
એક દિન ૭ એક ન્યાય સર્વે ખંડમાં, સ્વાતંત્ર્યતામાં થાવશે ? બુધ્ય િપ્રભુ મહાવીરનાં, તો જગતમાં વ્યાપશે ?
એક દિન ૮ (પ્રગટ થયું સં. ૧૯૭૦ ના આ સુદી ૧ ને રવીવાર.
લખાયું સં. ૧૯૬૭ માં) પચાસ વર્ષ પછીને વણદીઠડ્યા જમાનાનું આવતા યુગનું કેવળ એંધાણ જ નહિ પણ જે જાગતું શબ્દચિત્ર પૂ. આચાર્યશ્રી એ પદમાં આપે છે અને એ પણ જે વિરલ આત્મશ્રદ્ધાથી, અદૂભૂત સ્પષ્ટતાથી, કશી જ સંદિગ્ધતા કે શંકા આશંકા વિના એ આજના બુદ્ધિવાદીનેય મેંમાં આંગળાં નખાવે તેવું છે.
આજથી પચાસ વર્ષ પહેલાં જગતના મોટા ભાગના દેશે ગુલામીના બંધનમાં પરતંત્રતાથી પીડાતા હતા, એશિયા અને આફ્રિકા જેવા મોટા ખડાના લગભગ બધાજ ભાગ પરાધીન મુક્કમિલ આઝાદીનું સ્વરૂપનુંય એમાંના કેટલાક દેશેએ જોયું નથી. એ વખતે ગુજરાતના ગામડામાં બેઠેલો એક નિજામ ધ્યાનમસ્ત ગી સંપૂર્ણ સ્વસ્થતાથી ઉચરે છે.
For Private And Personal Use Only