________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ઉદ્ભૂત શ્રીમદ્ રચિત ભજન પદ સંગ્રહ ભાગ
૮ મે પૃષ્ઠ ૪૨૦), એક દિન એવો આવશે? એક દિન એ આવશે? મહાવીરના શબ્દો વડે, સ્વાતંત્ર્ય જગમાં થાવશે?
સ્વાતંત્ર્ય જગમાં થાવશે? એક દિન ૧ સહુ દેશમાં સ્વાતંત્ર્યનાં, શુભ દિવ્ય વાધો વાગશે? બહુ જ્ઞાનવીર કર્મવીરે, જાગી અન્ય જગાવશે?
એક દિન ૨ અવતારી, વિરે અવતરી, કર્તવ્ય નિજ બજાવશે? અશ્રુહુહી સૌ જીવનાં, શાંતિ ભલી પ્રસરાવશે?
એક દિન ૩ સહુ દેશમાં, સીવણમાં, જ્ઞાનીજનો બહુ ફાવશે? ઉદ્ધાર કરશે દુઃખીને, કરૂણ ઘણું મન લાવશે ?
એક દિન ૪ સાયન્સની વિદ્યા વડે, શેઠે ઘણુજ ચલાવશે? જે ગુખ તે જાહેરમાં, અદ્દભુત વાત જણાવશે?
એક દિન ૫ રાજા સકળ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે ? હુન્નર કળા સામ્રાજ્યનું, બહુ જોર લેક ધરાવશે?
એક દિન ૬
For Private And Personal Use Only