________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
સુપાત્રોને, દાન દઇ, યૌવનાવસ્થામાં નિયમેને ધારણ કરી, પેાતાની સંપત્તિ અને શક્તિની સફલતા કરે. ભેગાપભાગમાં તથા અનડમાં શક્તિને વેડફી નાંખે નહિ. આવા શ્રાવકા, સયમની સારી રીતે આરાધના કરી, અનુક્રમે ગુણસ્થાને આરૂઢ થતાં કેવલજ્ઞાન પામી શાશ્વત સુખને પામે છે. જન્મ, જરા અને મરણના દુઃખા નિવારે છે. માટે તમારી પાસે જે સમૃદ્ધિ, મલ, બુદ્ધિ વિગેરે હાય તેના ઉપયાગ શાશ્વત સુખાર્થે વાપરો. તેથી તન, મન અને ધન વૃથા જશે નહિ. અને જૈનધર્મની વૃદ્ધિ થશે. સભ્યાની સદ્ગુરૂના ઉપદેશ દ્વારા આ મુજબ કરવામાં ભૂલા થશે નહિં. કષાયાદિકની ભયંકર થપ્પડા ખવાશે નિહ.. આમ સદ્ગુરૂ આચાય બુદ્ધિસાગરસૂરીશ્વરજી કહે છે કે, આવા જૈનો, શ્રાવકા પાકશે. ઉત્પન્ન થશે ત્યારે, પોતાના અને જૈનધમ ના ફેલાવા થશે. જૈનધમ ના વિશ્વમાં પ્રચાર કચારે થાય કે, મુડીવાદની મમતા મુકી, સમ્યગજ્ઞાનવાદ સહિત આત્મવાદમાં લગની લગાડો ત્યારે જ, “મુદન શેઠે તથા બલબુદ્ધિના નિધાન અભયકુમારે તથા અન્ય આત્માથી રાજાઆએ જ્યારે મૂડીવાદ વિગેરેની મમતા મુકીને સમત્વવાદ રૂપી સર્વોદયને સ્વીકાર કર્યાં ત્યારે, વિશ્વમાં જૈનધર્મના ઘણા પ્રચાર થયે હતેા. તે મુજબ તમે પશુ થયા છે ! ન થયા છે તે તે મુજબ થવા શકય પ્રયત્ન કરશે. આવે પ્રયાસ કરવાથી સર્વ સંકટોથી મુક્ત થવાય છે. તમારામાં બુદ્ધિબલ હાય તા આત્મતત્ત્વની વિચારણા કરશે. શારી
For Private And Personal Use Only