________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૫
ટળે નહિ. માટે પરની નિન્દા કરે નહિ. નિન્દા કરવાની ટેવ ટળતી હોય નિહ તા પોતાના દાષાની નિન્દા કરી કે જેથી ધ્રુષા ધીમે ધીમે પણ ખસતા જાય. ચાડી, ચુગલી કરવાથી તેા, માણસાઇ પણ નાશ પામે છે. અને ચાડીયા તરીકે જાહેર થવાય છે. તેમ જ ચારી, જારીની ટેવ પડી હાય તેને જરૂર દુર કરવી. જેથી નિર્ભય તરીકે જીવનપત માણસાઈ અને ધાર્મિકતા, ધાર્યો લાભ આપી શકે કાછડી ટ્યાના તેમ જ ચારી કરનારના કાઈ વિશ્વાસ રાખે નહિ. ભલે પછી શ્રીમત, શાહુકાર તરીકે પ્રસિદ્ધિ પામેલ હાય. ચારી, જારી કરનારને સ્વપ્નમાં પણ શાંતિ રહેતી નથી, માટે શ્રાવક પોતાના માનવભવને સફલ, સાક કરવા માટે ઉપરક્ત દોષાને દૂર કરવા પ્રમલ પુરૂષાર્થ કરે તે જ સ્વધર્મને જાળવી શકે, જેમતેમ વર્તન કરવાથી માનવતા પણ રહેતી નથી. માટે જૈન ધર્મોના પ્રભાવ, મહિમા, (તાલ) વધારવા હાય તેા, નિન્દા, ચાડી, ચુગલી, ચારી, જારી નિવારવી. આવા વિવિધ દોષોના ત્યાગ કરનાર શ્રાવક કહેવાય છે. અને પોતાના જીવનની પણ તે શુદ્ધિ કરે છે. શ્રાવક, પાતાના જીવને જીન બનાવવા તથા જીવને શિવ બનાવવા શ્રી જીનેશ્વરજીની દરરોજ પૂજા, સેવા, ભક્તિ, સ્તુતિ કરવા પૂર્વક તેમની આજ્ઞાનુ પરિવાલન કરવા સ્વપુરૂષા ને કારવે. અને જીનેશ્વરે કહેલ, દાન, શીયળ, તપ, ભાવનાઓને ભાવી, સ્વપરના ઉદ્ધાર કરે. તેથી જૈન ધર્મના મહિમા વધે. તથા મુનિવર્યંને,
For Private And Personal Use Only