________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૦
સનાથ છે. તેમની આજ્ઞાપાલનમાં દરેક વિશ્વના માનવાક્રિકને ચેગોમતા સ્વયમેવ હાજર થાય છે. આ સિવાય સહારે આપનાર તેા મળી આવશે. પણ તે શકવા સમર્થ બનશે નહિ.
રક્ષણ કરી
એક શ્રીમંતની માફક—એક મનેાહર નગરમાં ઘણા વેપાર ચાલત! હાવાથી, મારવાડી વાણીયા કમાણી કરવા આન્યા. માલ ભર્યો વિના વ્યાપાર થાય નહિ તેથી, પેાતાની મુડીવડે જુદા જુદા પ્રકારના માલ ભર્યાં. તથા વધારે લાભ થાય તે ખાતર ઉધાર લઇને માલ ભર્યો અને કહ્યું કે, એક મહિનામાં તેના નાણા ભરી આપીશ. તે પણ વ્યાજ સાથે. આ મુજબ ખીજાને કહીશ તે પણ મને વધારે નાણું મળશે. આ પ્રમાણે વિચારીને કાઈ ધનાઢ્ય પાસેથી રૂપૈયા લાવીને પણ અતિ માલ ભર્યાં તેા ખરા. પરંતુ જે માલ ભર્યો છે તેના ભાવમાં મંદી આવી. ભાવ વધશે એ આશાએ એક મહિના સુધી માલ વેચી શકયો નહિ એક મહિના વ્યતીત થયા પછી લેણદારે રૂપૈયા માગ્યા. મારવાડી વાણીયાએ કહ્યું કે, હાલમાં મઢી છે તેથી માલ વેચી શકયો નથી. માટે રાહત ખમે. તમારા નાણા વ્યાજ સાથે જરૂર પાછા આપીશ. પરતુ આ પરદેશી વાણીયા હોવાથી તેનામાં લેણદારને વિશ્વાસ આવ્યે નહિ. ને તકાદો કર્યાં. તેથી પેાતાની આંત રાખવા અન્ય પરોપકારી ધનાઢચની પાસે જઈ પેાતાની વિગત કહેવા પૂર્વક એ લાખ રૂપૈયાની માગણી કરી, તેણે કહ્યું કે, કઈં પણ ગીરે
For Private And Personal Use Only