________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદ્દગુરૂ આચાર્ય ભગવાન કહે છે કે, જૈન, શ્રાવક કેવા હોય ! જે વિચાર અને વિવેકપૂર્વક, વીતરાગ જીનેશ્વરજીને વચનેમાં પૂર્ણ શ્રદ્ધાવાન હય, શ્રદ્ધાવાળા હવાથી બાર વતની આરાધના કરવામાં શક્ય તત્પર હોય, તે શ્રદ્ધાવાન શ્રાવક કહેવાય. સંસારના વ્યાવહારિક કાર્યોમાં, સદ્વિચાર અને વિવેકી હોવાથી તે મેહમુગ્ધ બનતા નથી. તે કારણે તેમનામાં ગંભીરતા વસેલી હોવાથી ગંભીર હોય છે. કેઈન દેશે સાંભળી, જાહેરમાં મુકે નહિ. પણ દેલવાળાને ખાનગીમાં શીખામણ આપી સન્માર્ગે, ક્ષમાર્ગે વાળે. તથા પિતાના જે જે ગુણો હેય, દાન, શીયળ, તપાદિક તેમજ પરોપકાર, સહકાર વિગેરે કર્યો હોય, તે તે જાહેરમાં પ્રસિદ્ધ કરે નહિ. કઈ પ્રતિકુલ બની અપમાનાદિક કરે તે પણ, સહન કરનાર હેય. તથા શ્રીમતની શોભા દેખી, સાહ્યબી, વૈભવને દેખી ખુશી થનાર હોય, તથા પુણ્ય ક્રિયાઓની પ્રશંસા, અનુદના વિગેરે કરનાર હોય. તે ગંભીર શ્રાવક કહેવાય. આવા શ્રાવક, જીનેશ્વર કથિત આગમ વિગેરેને ભાવથી સાંભળી સમ્યગ્રાન, સુજાણ બનેલ હોય છે. તેથી તે શ્રાવક જીવદયાળુ હોય છે. કેઈ પણ પ્રાણીઓને દુઃખી કરવાની ભાવના તેમને હોતી નથી સર્વે પ્રાણીઓ પર મૈત્રીભાવના, કરૂણભાવના ભાવીને તથા વૈરને વસરાવી આત્માસાધનામાં પ્રેમવાનું હોય છે. તેથી ઘટમાં સદ્વિચારના ગે, જડ, ચેતનની વહેંચણી કરવા પૂર્વક, વૈષયિક સુખ
For Private And Personal Use Only