________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૭
શ્રદ્ધાળુ ॥૪॥
સત્ય મનારથ મુનિ તનેા દીલમાં કરે, કારાગ્રહ સમ જાણે આ સંસારજો, જલપ કજવત્ ન્યારા અન્તરથી રહે, સંકટ પડતાં ધરે ધીરજ નિર્ધારજો. સદ્દગુરૂ મુનિને ખમાસમણ દે ભાવથી, ગુરૂ સાક્ષીએ કરતા પ્રત્યાખ્યાનો, પ્રતિક્રમણ સામાયિક સમજીને કરે, ધર્માંકમાં નિશદિન રહે ગુલતાનજો. શ્રદ્ધાળુ॰ ||||
નિન્દા લવરી ચાડી ચુગલી નહિં કરે, પ્રિય સાચથી ખેલે રૂડા ખેલો, ચારી જારી પાપ કરે નહિં સ્વપ્નમાં, જૈનધમ ના વધતા તેથી તેાલજો. જિન પ્રતિમાને પૂજે જે અહુમાનથી, જિનની આણાએ સમજે જે ધર્માંજો, દાન દિયે મુનિવરને જે મહુમાનથી, એવા શ્રાવક પામે શાશ્વત શ એ. શ્રદ્વાળુ lll
તન મન ધનથી જૈન ધર્મ વૃદ્ધિકરે, ગુરૂ આણાએ ધ કરે સુખકારો, બુદ્ધિસાગર શ્રાવક એવા પાકશે, ત્યારે થારો જૈન ધર્મ ઉદ્દારો.
For Private And Personal Use Only
શ્રદ્વાળુ ॥
શ્રાળુ lll