________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બનીશ. ત્યાર પછી બીજીવાર જન્મમરણના અનંત દુઃખ રહેશે નહિ.
હવે સદ્ગુરૂ ગિનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી ચેપનમા પદની રચના કરતાં, જેન શ્રાવકને આત્મતત્ત્વની ઓળખાણ કરાવવા પ્રથમ કર્તવ્ય કરવાને ઉપદેશ આપતાં કહે છે કે –
(ઓધવજી સંદેશે કહેજે શ્યામને એ–રાગ) શ્રદ્ધાળુ ગંભીર શ્રાવક સુજાણ છે, જીવદયાળુ ઘટમાં સત્ય વિવેક, નવતત્ત્વાદિક સમજે ગુરૂગમ જ્ઞાનથી, જન ધર્મની સાચી મનમાં ટેકજે. શ્રદ્ધાળુ /
નવર દેવ ગ્રહ્યાથી તેહ સનાથ છે, અનાથ નહી કહેવાતે શ્રાવક પુત્રજે, કરે કમાણી ન્યાયથકી સંસારમાં, સંતે ચલાવે છે ઘરનું સૂત્ર. શ્રદ્ધાળુ મારા મુનિની પાસે વ્રત ઉચ્ચરતે ભાવથી, લીધાં તેવાં વ્રત પાળે ગુણવાનજો, સાધર્મીને દેખી મન હરખાય છે, ભક્તિથી કરતે તેનું બહુ માનજે. શ્રદ્ધાળુવારા
For Private And Personal Use Only