________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૫
કે મીઠાશ દરરાજ માણે ? તને માલુમ પડી હશે કે હાથી રૂપી કાળ પાછળ પડેલ છે. આયુષ્યરૂપ વડની વડવાઈ છે. અને તે ઝાડના વિષયા રૂપી મધપુડામાંથી બિન્દુઓ પડી રહેલા છે. વડ ક`પતા હૈાવાથી તેના મુખમાં મધની મીઠાશ આવે છે પણ એ ઉદરા મૂલને કાપી રહેલા છે તેની તરફ નજર પણ કરતા નથી, અને માખીઓ ચટકા મારી રહેલ છે તે, વિષયવિકારાની મીઠાશમાં ભૂલી જાય છે. પિરવારમાં કોઈ સામું આલે છે, મેણા મારે છે, અપમાનાદિ કરે છે. છતાં કટાળા આવતા નથી. તે અચએ કહેવાયને ? મૂલરૂપી આયુષ્ય ખતમ થતાં, કુવામાં પડી મરણ પામીને ચારે ગતિમાં ટીચાવાનું થશે. માટે હું ભવ્ય ચેતનજી ? જગતની એટલે વિષયકષાયના વિકારોની તને મોટી માયા લાગી છે. પણ તે તે ખાટી છે. દગો દઈ રખડાવશે. કારણ કે તે ક્ષણિવનાશી છે. તેમાં વિશ્વાસ રાખવા જેવા નથી, માટે જે લપ વળગી છે તેને ત્યાગ કરવા પૂર્વક લટપટ, ખટપટને, ઝટપટ દુર કરી, તેને ત્યાગી બની, આત્મસ્વરૂપના પ્રાદુર્ભાવ થાય તે મુજબ આત્મિકગુણાના રાગી થા. તેથી આત્મામાં અનાદિકાલથી સત્તામાં રહેલ અનંત શુદ્ધિની સાથે અનંત સુખ, સમૃદ્ધિના અનુભવમાં અનંતકાલ પંત તું ઝીલશે. કદાપિ તેને અંત આવશે નિહ. અતએવ સદ્ગુરૂ ઉપદ્ઘિશે છે કે, આ પ્રમાણે વન કરવાથી હું ચેતન ? તુ અનુક્રમે સત્ય, શુદ્ધ, પરમાત્મસ્વરૂપ, બુદ્ધિસાગર જે કેવલજ્ઞાન પામી, સુખચિદ્રૂપ
For Private And Personal Use Only