________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૪
રહ્યો. પાછળ પડેલા
આવી. તેને પકડીને અદ્ધર લટકી હાથીએ કુવામાં ન પડતાં, વડના થડને સુંઢ ભરાવી હલાવવા માડયુ. તેથી વડની ઉપર રહેલા મધપુડામાંથી મધના બિન્દુએ તેના મુખમાં પડવા લાગ્યા. તે બિન્દુએની મીઠાશમાં તે પથિક એવા મગ્ન બન્યો કે, નીચે રહેલા અજગરને દેખતા નથી. તથા વૃક્ષના મૂલને કાળા અને ધાળા એ ઉદરા કાપી રહેલ છે. અને વિક્લા હાથી આ વડને પાડી નાંખશે અને અજગરના મુખમાં પડી મરણ પામવું પડશે. તથા મધમાંખા તીક્ષ્ણ ચટકા મારે છે તેની તેને બિન્દુના સ્વાદમાં માલુમ પડતી નથી. આવી પરિસ્થિતિ આવી લાગી છે. તેવામાં એક વિદ્યાધરે કરૂણા લાવી કહ્યું કે, અરે મુગ્ધ ? આવી વિડંબના આવી લાગી છે છતાં તેએની મીઠાશમાં કયાં મસ્તાન અનેલ છે ! આ મીઠાશમાં તે મધુરો માર ખાઈને અજગરના મુખમાં મરણ પામીશ ! જો તારી અભિલાષા હાય તે। આવી પરિસ્થિતિમાંથી તને ઉચકી લઈ વિમાનમાં આરૂઢ કરૂ. આ મુજબ શ્રવણુ કરી મુસાફર વિદ્યાધરને કહેવા લાગ્યા કે, તમારા વિમાનમાં આરૂઢ થવાની ભાવના તે વર્તે છે. પણ કયારે આવું કે, આ મધપુડા ખલાસ થાય ત્યારે આવું. માટે જ્યારે ખાલી થાય ત્યારે આવજો. અત્યારે તા આ મીઠાશ આવી રહેલી છે તેના સ્વાદ ચાખી લેવા દો. આ પ્રમાણે સાંભળી, વિદ્યાધર તેની હાંસી કરતા ચાલ્યા ગયા. કહેા અરે ચેતન ? આથી શી દશા થાય ? મરણ પામે
For Private And Personal Use Only