________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૩
આકડાના બદલે આક બેલેલ હોવાથી અને તેને પિતા, વાઘ સમજેલ હવાથી, તે ભયભીત બન્યું. અને હાય ! આ વાઘ મારી નાંખશે. માટે કાંઈક બચવાને ઉપાય કરું. આમ વિચારી તેને પિતા, પુત્રને કહે છે કે, અરે દીકરા! તું પાછળ છે તે હવે આગળ થા. કારણ કે, આ વિકરાળ વાઘ માર્યા વિના રહેશે નહિ. તને મારશે તે પારકી દીકરી રાંડશે. વિધવા બનશે. અને મને મારે તે તારી મા સંડે. માટે તું આગળ થા. આ પ્રમાણે સાંભળી તેને પુત્ર હસવા લાગ્યા. અને મનમાં વિચાર કરે છે કે, મારા પિતાને સ્વપ્રાણે સાથે સંપત્તિ બચાવવા કેટલી તમન્ના છે ! કે પિતાના પિતા તરીકે થઈને મારા પ્રાણોને નષ્ટ કરવા માટે કે ઘાટ મારા પ્રત્યે ઘડ્યો. અરે હાય ! સંસારમાં સ્વાર્થ ખાતર કેવા ઘાટ ઘડાય છે. આ મુજબ વિચાર કરી રહેલ છે. તેવામાં, પેલે વાઘ પણ બીજે સ્થલે જાતે રહ્યું. ત્યારે, તેના પિતાએ કહ્યું કે, અરે દીકરા હવે કાંઈ બાધ જેવું નથી. હું આગળ જાઉ છું. તું પાછળ આવ. આમ કહીને પિતાએ આગળ ચાલવા માંડ્યું. સદ્ગુરૂ દેવ કહે છે કે, અરે નાદાન ! શરીર માટે તેમજ માયા મમતામાં મગ્ન બની નાદાની કરે નહિ. અને આત્મહિતકર જે જે હોય તે સાધી લે. વિષયસુખે પણ મધુ બિન્દુના સરખા છે. હાથીથી ભયભીત બનેલા મુસાફરે પ્રાણે બચાવવા ખાતર ગોઝારા કૂવામાં પડતું મુકાયું. પરંતુ તે કુવામાં ઉગેલા વડની વડવાઈ તેના હાથમાં
For Private And Personal Use Only