________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૨
કામિની, અને કુટુંબના પિષણમાં આત્મસ્વરૂપનો ખ્યાલ રહ્યો નહિ. અને કરેલી મહામહેનત માથે પડી. ફલાવતી અની નહી. માટે સદ્દગુરૂની શીખામણ માની, વ્યવહારિક કાર્યો કરતાં આત્મિકધર્મને ભૂલ નહિ. દરેક માનવ, દાનવ અને દેવે પણ કરેલા કર્મો મુજબ તિપિતાની વાટે, માર્ગે અંતે ચાલ્યા ગયા છે. અને જશે. રાજા, રંક, શંકર કે કિંકર, શેઠ શઠ, જે કઈ ઉત્પન્ન થયા છે. તે સર્વેને ખાલી હાથે ગમન કરવું પડે છે. માટે છે ચતુર ચેતન ? જલ્દી ચેતી જા. અને પુણ્યની કમાણુ તથા તેના સંસ્કાર સાથે લેતે જા. એટલે વિપત્તિ વિગેરે આવશે નહિ. તારે પણ એક દિવસ એવો આવશે કે,
જ્યારે જ નહોતે. માટે જે સુકૃત કરવું હોય તે કરી લે. અન્યથા પ્રાણો છૂટશે ત્યારે ઘણે પસ્તાવો થશે. પસ્તા થાય નહિ તે માટે, હે ચેતન ? પ્રથમથી જ ચેતીને ચાલ. મધુ બિન્દુ સરખા સાંસારિક વૈષયિક સુખમાં મસ્ત બનવું જોઈએ નહિ. તેથી જે સત્ય સુખ છે તે કદાપિ પ્રાપ્ત થશે નહિ. અપૂર્ણ જ રહેશે. સાંસારિક સુખમાં શાંતિ મળશે તે ભ્રમણું કદાપિ ટળશે નહિ. અને સગાંવહાલાને પણ દગા, વિશ્વાસઘાત, છેતરપિંડી કરવાને પણ વિચાર જાગશે.
એક પિતા પુત્રની માફક–એક બાપ દીકરે પિસા કમાવવા ખાતર મુસાફરી કરી રહ્યા છે. તેવામાં રસ્તામાં એક આકડાનું વન આવ્યું. તે દેખી દીકરાએ કહ્યું કે, બાપા, આક,
For Private And Personal Use Only