________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૯
માહ માયા જગની છે મેટી, ક્ષણમાં વિનાશી દુઃખકર ખેાટી.
કર્યો ગળ
કાં॰ ॥૯॥
કાં॰ ॥૧૦॥
સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી, ભવ્ય પ્રાણીઓને ફરમાવે છે કે, અરે ભાઈ સસારના માગે જાય છે. અને પાછા ઘરમાં આવ્યા કરે છે. પણ તું કર્યાથી આવ્યા ! અને કયાં જઈશ ! તેની તપાસ કરી ! પહેલી ગતિમાંથી આવ્યા. ને બીજી ગતિમાં જવું પડશે. આ ગતિમાં અમરપટ લઇને આવ્યા નથી ભલે પછી જવા આવવાની દોડધામ કરે. પરંતુ જેવાં કર્મો કર્યાં હશે તે મુજબ, અન્યગતિના આયુષ્ય બંધના ચેાગે તે જ ગતિમાં ગમન કરવું પડશે. જો આયુષ્ય અધ, નરકગિતના અગર તિય ચગતિને પડ્યો હશે તે, મનુષ્યગતિમાં મનુષ્ય તરીકે અને દેવ ગતિમાં દેવ તરીકે થવાશે નહિ. માટે તારી કાર્યવાહી તપાસ. તે જે જે સબધા આંધી સગાઈ કરી છે તેની પણ તપાસ કર. પ્રથમ સગાઈ સબંધ કાયા સાથે છે. તે તારી થઈ છે ! હારી થવા મુજબ તેની શક્તિ રહી છે ! તે તે નજરે દેખતાં નરમ પડી જાય છે. ચાલવામાં પણ લાકડીના સહારો લેવા પૂર્ણાંક ચાલે છે,
લેટપટ ખટપટ ઝટપટ ત્યાગી, આત્મસ્વરૂપના થા તુ... રાગી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ય શુદ્ધ પરમાત્મ સ્વરૂપ, બુદ્ધિસાગર સુખ ચિહ્નરૂપ.
For Private And Personal Use Only