________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંતાપ, વિડંબના, વિપત્તિને ભોગવી રહ્યા છે. તેમાંથી મુક્ત થવા માટે જગતની જૂઠી બાજીમાં રમણતા કરે નહિ. અને પિતાને અને પરને ઉદ્ધાર કરવા વિચારણ અને વિવેક કરવા બેઘડી પણ વખતને કાઢે. આના ઉપર ઉપદેશ આપતાં સદ્ગુરૂ ગનિષ્ઠ આચાર્ય મહારાજ ત્રેિપનમા પદની રચના કરતાં ફરમાવે છે કે
(રાગ–કાન્હરે) ક્યાંથી આવ્યો કયાં જાઈશ ભાઇ, જેને તપાસી તારી સગાઈ.
કયાં III કાયા માયા કાચી કે સાચી, રંગમાં રાચી રહ્યો છું માચી. કયાં મારા ફૂલી ફેગટ શું ફાંફાં મારે, ફોગટ જન્મ શું માનવ હારે.
ક્યાં II કંચન કામિની મારાં માની, નાહક મુઝે કરી નાદાની.
કયાં પાકા મરણ સમય તું ખાલી જશે, ત્યારે મૂરખ તું પસ્તાશે.
કયાં આપા ચાલ્યા સહુ જન નિજ નિજ વાટે, ચેત ચતુર તું ચેતન માટે.
ક્યાંક દા મધુ બિંદુ સમ સુખ સંસારે, તૃપ્તિ ન વળશે તેથી ક્યારે.
કયાં છો
For Private And Personal Use Only