________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૦
રાસ રમાડે. અને આત્મધ્યાનમાં પાંચ ઇન્દ્રિય અને માનસિક વૃત્તિઓને લયલીન કરશે ત્યારે, સત્ય આન'દની ખુમારી આવતી રહેશે. કૃષ્ણે તેા ગેપીએને રાસ રમાડી આનંદ માણ્યા, પણ તેના તેવા આનદ કાયમ રહ્યો નહિ. તેમજ રહેતા પણ નથી. કારણ કે, મુર રાક્ષસને તથા કંસને પરાસ્ત કરવા યુદ્ધ કરવા પડ્યા છે. તેમાં સત્ય આનદ કયાંથી હાય ? પણ ગીર્વાણીના ધારક ? ચેતનછ ? તમે તે પાંચ ઇન્દ્રિયાના તેવીસ વિષયે અને તેના દ્વારા ઉત્પન્ન થએલ અસેાને બાવન વિકારોને શુભાશુભ વૃત્તિએને આત્મજ્ઞાન, ધ્યાનમાં લીનતા કરાવી, ાસ રમાડ્યો કે, તેને રસ અને રંગ હઠ્યો નહિ. અને હઠશે પણ નહિ. માટે સત્યરાસના રસરંગમાં લયલીન અને. એટલે મોટા રાક્ષસે, અહંકાર, મમકાર, માહાદિક જે ઘાતિક કમેર્મો છે તેઓને પરાસ્ત કરવા સમર્થ બનશે. અને અનુક્રમે મૂલમાંથી તેને પરાસ્ત કરી, તમારી સ્વસપત્તિ જે, શાશ્ર્વતી રહેલી છે તેના સ્વામી બનશે. તેમાં અજાયબી નથી. પરંતુ જ્યારે તમે હું ચેતનજી ! આત્મધ્યાનમાં લીનતા કરશો ત્યારે, આન્તરિક રાક્ષસને દૂર કરી શકશે. માટે કર્મોને કાઢનાર સાચા કૃષ્ણ અને કૃષ્ણ તે આત્મા છે. તેનુ ધ્યાન કરી, તેમાં લગની લગાડે. સદ્ગુરૂ કહે છે કે, નિશ્ચયનયથી આત્મા વિષ્ણુ છે, અને વ્યવહારે કૃષ્ણે કહેવાય છે. કેવી રીતે ? સાંભળે ? આત્મા, મેાહમદિરાના અને અહંકાર, મમતાના જે તાકાના છે તેના અવિષ્કારાને હઠાવી, તે જન્ય ક્રિયાઓના
For Private And Personal Use Only