________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૨૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે આવા મનશે! ત્યારે આત્મિક વિલાસામાં સત્ય લહેરીના અનુભવ આવશે. હવે અનુભવ લહેરીએ, મહીયારણ બનીને સાત નયાના વાકયોરૂપી દહીથી ભરેલી મટકીને માથે લઈ દહી વેચ્યુ. અને દહીને સ્વાદ લગાડીને કહ્યું કે, નયાભાસને પકડી રાખેા નહિ. પણુ સાત નયા રૂપી અનેકાંતને અનુભવ લે. એકાંતના આગ્રહી બનશે તેા અગડાને, કલેશ, કજીઆના આરો આવશે નહિ. અને આત્માન્નતિ સધાશે નહિ. સંસારમાં એકાંત જે, નયાભાસ છે તેને પકડી રાખનાર આત્મવિકાસ સાધી શકવા સમર્થ બનતા નથી. આવી ઉમદા મહીયારણના આદર કરો. કે જેથી, વિષમતા રહે નહી, અને સમતાને આવવાને અવકાશ મળે. આહીરણુ કાણુ ! તેને સદ્ગુરૂ સમજાવે છે કે, ક્ષયેાપશમજન્ય જ્ઞાનવૃત્તિની લહેર કા કે, અનુભવ. આ આહીરણુ, આત્મજ્ઞાનરૂપ દુધને જમાવી દહીના સ્વાદ ચખાડે છે. આ દહી ચેતનને થએલ ગની ગરમીને દુર કરે છે. અને શાંતિ અર્પણ કરે છે. એટલે દુન્યવી વિષયના રવાદમાંથી મનવૃત્તિ દૂર જાય છે. અને અનુભવની લહેરીમાં લગની લાગે છે, સ’સારમાં રહેલી રબારણા ભલે દહી વેચે. અગર ધાંચણા ભલે વેચે, પરંતુ તેથી ગની ગરમી, ખુમારી ખસતી નથી. અને જઠરાગ્નિ બરાબર હોય તા, અધિક દહીને ખાશે તાપણુ નિદ્રા, આળસ આવશે. તેમજ તેથી ખાદીના ઉપદ્રવ થવાના પણ સસ્તંભવ છે. પણ સાત નાદ્વારા મળેલ, અનુભવ રૂપી
For Private And Personal Use Only