________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૭
અનેા. આમ તેા આકાશ વસ્તુતઃ નિર્દેલ છે. પરંતુ કાળા વાદળાના સંચાગ થવાથી શ્યામ દેખાય છે. પરંતુ જ્યારે તે વાદળાએ ખસી જાય છે. ત્યારે તે આકાશ નિલ અને છે. તેની માફક, અરે ચેતનજી ! તમેા પણ ધાતિયા કર્મીના ખસવાથી નિલ બનશે. આકાશ તો પુનઃ વાદળા આવવાથી પુનઃ શ્યામની માફક દેખાશે, પરંતુ તમે! જ્યારે ક રૂપી વાદળાંને ખસેડશે ત્યારે, તે વાદળા પુનઃ આવશે નહિ. અને નિલતા, શ્યામ બનશે નિહ. પછી પરમપદ, સિદ્ધસ્થાનમાં સાદિ અન ત ભાગે સ્થિર થશે. માટે હાલમાં સમતા, માયાના ત્યાગ કરવા પૂર્વક સમતાને ધારણ કરવા રૂપ અનુભવ મેરલી વગાડે. અનુભવ મેરલી વગાડવાની સત્તામાં તમારી તાકાત છે. જ્યારે સમત્વમાં આવશે ત્યારે, તે તાકાત પ્રગટ થશે. અને અનુભવ મેારલીમાં લીનતાને ધારણ કરી, નિર્મલ થવાની ચાગ્યતા હાજર થશે. માટે નજરને આત્મા તરફ વાળેા. પછી સત્ય, લટકાળા, અનુભવ મેારલીના તાનમાં લય લાગશે. ત્યારપછી સ'સારની આળપ'પાળમાં જે લગની છે. તે રહેશે નહિ. અને કૃષ્ણની માફક સાચા લટકાળા બનશે. સંસારની સમૃદ્ધિ દ્વારા લટકાળા બની લહેર કરવી તે સત્ય લહેર નથી. તેમજ તેથી વિલાસામાં લટકી રહેવાનુ થશે. અને વિકાસને પામશે નહિ. અને વિનાશને આમત્રણ આપવા જેવું ખનશે. માટે અનુભવ મેરલીમાં લય લગાડી સત્ય લટકાળા અનેા.
For Private And Personal Use Only