________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨
આતમ કૃષ્ણને ભાવેને ગાવે, લેજો માનવ ભવ કહાવે, બુદ્ધિસાગર હરિ આતમ રાયા, અન્તર દ્રષ્ટિથી ધ્યા રે.
રમજે૧૧
“ રમ રંગે કૃષ્ણજી એટલે હે ચેતનછ? સાચા રંગમાં રે રાચી, સમજીને વાત આત. સાચી. ' અરે ચેતનજી તું કૃષ્ણ છે એટલે રાગ, દ્વેષ મેહ, મમતા, અદેખાઈ વિગેરે દુર્ગણે છે તેઓને, દર કરવા તારામાં તાકાત છે. જ્યારે તે દુર્ગુણેને તું ત્યાગ કરીશ ત્યારે, સત્ય કૃષ્ણ બનીશ. અરે ચેતન? નામ તે. ઘણું સુંદર છે. તેની સફલતા કરવા માટે ઉપાય કર્યો છે. ભરતક્ષેત્રમાં ત્રણ ખંડના સ્વામી કૃષ્ણ મહારાજાએ, ગુણાનુરાગી. બની, અઢાર હજાર મુનિરાજોને ભાવ પૂર્વક વંદના કરી, ક્ષાયિક સમક્તિ પૂર્વક તીર્થકર નામ કર્મ બાંધી, ભવિષ્યમાં પરમપદ પામશે. તારૂ નામ પણ કૃષ્ણ તે છે. તે પછી તે ક ગુણ લીધે? તે કહે. દુન્યવી રંગમાં રાચામાચી રહેવાથી કર્મની વર્ગણાઓનો બંધ થશે. અને સંસારમાં પરિભ્રમણને પાર આવશે નહિ. ક્યાંસુધી રખડપટ્ટી કરવી, છે! પરિભ્રમણ કરતાં અનંતકાલ વ્યતીત થયે. માટે હે આત્મન, કૃષ્ણની માફક પ્રથમ ગુણોને ગ્રહણ કર. અને પિતાના આત્માને ગુણવાન બનાવ. શ્રીકૃષ્ણમાં પણ આત્મા રહેલે છે. તેથી આત્માની કૃષ્ણ તરીકે કલ્પના કરીને
For Private And Personal Use Only