________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
નિવારી આત્મતત્ત્વના લ્હાવા લેવા તત્પર અનેા. જેના માથે સદ્ગુરૂ રહેલા છે. તે ચેત્યા છે. અને ચેતરશે. હવે સદ્ગુરૂ આચાર્ય મહારાજ બુદ્ધિસાગરસૂરીશ્વરજી, વિષ્ણુકૃષ્ણે પાસક ભક્તોને ઉદ્દેશી આત્મદર્શન કરાવવા માટે, આત્માને શ્રી કૃષ્ણની ઉપમા આપી, આત્મામાં લીનતા, સ્થિરતા કરવા માટે એકાવનમા પદની રચના કરતાં ફરમાવે છે કે,
(હવે મને હિર નામશું નેહ લાગ્યા. એ—રાગ ) ૨મો રંગે કૃષ્ણજી, (ચેતનજી) રંગમાં રે રાચી, સમજીને વાત આતા સાચી રે. ૨૫૦ ||૧||
અસંખ્ય પ્રદેશા આય ક્ષેત્રમાં, સુમતિ ચાદાના જાયા, વિવેકનંદના તનુજ સાહાયા, સમતા ત્રજ દેશે આયા રે.
સ્થિરતા, રમણતા રાધાને લક્ષ્મી, તેહના પ્રેમમાં ર’ગાયા, ધારણા દ્વારિકામાં વાસ કર્યાં રૂડા, ચરણ વસુદેવ રાયા રે.
રમો॰ III)
રશ્મા ||
ભાવ દયા દેવકીના રે છેરૂ, આકાશ ઉપમાથી કાળા, અનુભવ દ્રષ્ટિ મારલીના નાદે,
રમજા૦ ॥૪॥
લય લાગી લટકાળા રે.
For Private And Personal Use Only