________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
માળ દુઃશકય અનશે. તેથી તમા જ્યારે સદ્ગુરૂના શરણને સ્વીકારશે ત્યારે જ નીકળવાને મા, આત્મજ્ઞાન, ધ્યાન થતાં મળી આવશે. સદ્ગુરૂ ઉદિશે છે કે, હું પણામાં ઉત્પન્ન થવાયું, કહેતા જન્મ ધારણ કરવા પડ્યો. તેથી સંસારની માયા, મમતા ખસી નહિ. અને તેના યાગે સુખના પડછાયામાં, તે સુખને પ્રાપ્ત કરવા જીવન પર્યંત બુદ્ધિ, અલાદિ વેડફી નાંખ્યું. છતાં, સુખની અભિલાષા અધુરી રહી. તેને પૂર્ણ કરવા જીવનભર પ્રયાસ કર્યો પણ, તેના પાર પામ્યા નહિ. એટલે હું, હું, એમ શ્વાસોશ્વાસ ખસવાથી ન્યારી ગતિને પકડી. માટે દુર્ગતિમાં પડાય નહિ તે માટે, “હું અને મારૂં” જે સયાગો મળ્યા છે. તેના ત્યાગ કરશે ત્યારે, તમેા સુખની ઈચ્છા પૂરી કરવા સમર્થ બનશે..
એક ધનાઢ્ય શ્રીમંત શેઠની પાસે ઘણા વૈભવ તથા પુત્રાદિક પરિવાર હતા. અને શરીર પણ નીરાગી હતું. તેથી શરીરને, હું પોતે જ છું. એમ માનતા આ મુજબ માન્યતાના યેાગે તેની ખાવાપીવા વગેરેમાં ખરાખર સાર સભાળ રાખતા. દરરાજ વૈદ્યરાજની કે દાક્તરની પાસે જઈ, તેમની સૂચના મુજબ તપાસ કરાવવામાં ખામી રાખતા નથી, ધાર્મિક ક્રિયા તા, શરીરની સાર સંભાળમાં કયાંથી સુઝે ? પુત્રાદિ પિરવારને પણ મારા પોતાના જ છે. આમ માની આનંદમાં રહેતા. પરંતુ જ્યારે અણચિન્તવી જરા રાક્ષસી હાજર થઈ ત્યારે તેણીને દૂર કરવા શક્તિમાન્
For Private And Personal Use Only