________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૫
જ
નહિ તે
જ
તેને સે
લવા. કવાયત
પ્રશંસા કરશે તે પણ, અન્યાયથી ભેગી કરેલી લક્ષ્મી, પરભવમાં જતાં એટલે પરભવમાં પસ્તાનું થતાં પહેલાં જે ભાગ્યશાલી હશે તે જ ભાગ્યાનુસારે ભોગવશે. જે ભાગ્ય હશે નહિ તે પુત્ર, પત્ની પરિવારાદિક આંખો ચોળતા રહેશે. અને બીજાએ તેને ભોગવટો કરશે. માટે અજ્ઞાનતાને ત્યાગ કરી, કષાયાદિકને નિવારે. કષાયના ત્યાગમાં દબાએલી મુક્તિને પ્રાદુર્ભાવ છે. માટે ભાગ્યાનુસારે તમને વિભવ મળેલ છે. તેથી અમે ડાહ્યા, ડમર, છીએ અને દુન્યવી પંચાતમાં પ્રવીણ છીએ. અને સંસારની આંટીઘુટી એક ક્ષણમાં કે એક ઘડીમાં ઉકેલવા સમર્થ છીએ. આમ માનવું તે અજ્ઞાનતા સાબીત કરે છે. પ્રવીણતા, આંટીઘુંટીની ઉકેલતા, જ્યાં સુધી આત્મજ્ઞાન, ધ્યાન કરવા પૂર્વક કષાયને ત્યાગ કર્યો નથી. ત્યાં સુધી અણઉકેલ રહેવાની જ. ભલે પછી તમે માણસને અથવા બીજા કારીગરોને બોલાવશે અને પિતે પણ સાથે ને સાથે તેણીને ઉકેલવા દિવસો, માસ, વર્ષો સુધી મહેનત કરવા પૂર્વક બુદ્ધિ બલ વાપરશે તે પણ, તે ઉકેલાશે નહિ. માટે ડાહ્યા, ડમરા તે કહેવાય છે. તેને સદુપયોગ કરવા વિષય કક્ષાના વિચાર અને વિકારને હઠાવવા કટ્ટીબદ્ધ બને. અન્યથા આ આંટીઘુટી એવી છે કે, બીજી હજારેને ઉપસ્થિત કરવા પૂર્વક ચારે નરકાદિ ગતિમાં રખડાવશે. અને અહંકાર, મમત્વના અગમ્ય ગર્તામાં પટકી પાડશે. તેના ખાડામાં પડ્યા પછી, અનંત કાલે પણ તેમાંથી બહાર નીકળવાને
For Private And Personal Use Only