________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩
દગા પ્રપંચે પાપ કરીને, લક્ષ્મી ભેગી, કીધી, પરભવનું પસ્તાનું થાતાં, ખાશે કોઈક અદ્ધિ.
ગાફલા છે હું પંચાતી ડાહ્યો ડમરો, હું નૃપતિ અધિકારી; હું હું કરતા શ્વાસ ખસ્યાથી, ગતિ પકડશે ન્યારી,
ગાફલ૦ હુંમાં માયા, હુંમાં જાયા, હુંના જગપડછાયા; હુંને મારું મુકી દેતાં, સંત સુખ બહુ પાયા.
ગાફલ૦ ૫૪ કોટી કલ્પના કરો માનવી, કેઈન આવે સાથે, બુદ્ધિસાગર ચેત્યા તે નર, જેને સદગુરૂ માથે.
ગાફલ૦ યા સદ્ગુરૂ મહારાજ, સંક્ષેપમાં આત્મપ્રકાશને પ્રાપ્ત કરવા ફરમાવે છે કે, “ગાફલ ગર્વ કરીને મનમાં મોટાઈથી કુ." ગાફલ કહેતાં વિધ્ય, કષાના વિકારેમાં આસક્ત બનેલ. આ બાહ્યાત્મા, પુર્યોદયે, સારા સંગે અને શુભવિષયના વિકાર મળતાં મનમાં કુલાય છે. અહ? કેવી મજા આવે છે. હવે પછી કજા આવનાની જ નથી. તથા સારી સાધન સામગ્રી કદાપિ ખસવાની જ નથી. અને મોજમજામાં, ભેગવિલાસમાં ખામી પડવાની જ નથી. માટે મોજમજા માણી લેવા દે. આવા આવા
For Private And Personal Use Only