________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૧
માસીએ આવે કયાંથી ? દશ ખાર ગાઉ દૂર જઈને મોટી કિંમત આપીને લાવ્યેા. છતાં પાતે વાપરી નહિ. અને પ્રેમીને આપી. આવા વિચારો કરવાથી ઘણા કાપાતુર અન્ય. અને પેાતાના ઘેર આવી તપાસ કર્યા વિના પાસે પડેલા છરાવડે તેણી ઉપર ઘા કર્યો. ઘા વાગતાં જ, તે શ્રી મરણ પામી. એ વેલાયે, તેના દીકરા મેસબીએ લઇને નાસી ગયા હતા તે, રૂદન કરતા આવીને કહેવા લાગ્યા કે, ખાપાજી ! પેલે! માણસ મારી પાસેથી માસ બીએ પડાવી લઈ ચાલ્યા ગયા છે. આ મુજબ સાંભળતા તેણીના પતિને દુઃખનો પાર રહ્યો નહિ. સ્મૃતિ બની, ધરણી પર ઢળી પડ્યો. મૂર્છા ઉતર્યા પછી વિલાપ કરવા લાગ્યા કે, તપાસ કર્યા વિના, તે ગુંડાના વચન ઉપર વિશ્વાસ રાખી તેણીને છરાના ઘા મારી મે' મરણ પમાડી છે. ધિક્કાર થાએ મને ? સગાંવહાલાંમાં હલકો પડ્યો. આ મુજબ સસારે આવી વિવિધ અનેક ઘટનાઓ બનતી હાવાથી ખરી શાંતિ તેમાં કયાંથી મળે ? આવી ઘટના, ભ્રમણાના ચેાગે બનતી હાવાથી મન, વચન અને કાયાની પ્રવૃત્તિને તું વિચાર. વિવેક વડે તે પ્રવૃત્તિને વશ કરી અધ્યાત્મનું જ્ઞાન મેળવવું તે અગત્યનું છે. તેથી અજ્ઞાનતાનું જોર ચાલતું નથી. અને તેનું જેર ખસવા માંડે છે. અજ્ઞાનતા ખસતાં મેહ, મમતા, કામક્રોધાદિક પણ ભાગતા જાય છે. અને સાથે સાથે અધ્યાત્મ સુખને અનુભવ આવા રહે છે ત્યારે, ખરી શાંતિ પ્રાપ્ત થાય છે. આ સિવાય અનેક
For Private And Personal Use Only