________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૯
એવા ભાગે છે કે, પુનઃ આવતા જ નથી. જ્યારે સ્થિરતા, અને સમતા આવી વસે છે ત્યારે, અનુભવ યેગે આત્મ
તનો પ્રકાશ જાગે છે. એટલે અનાદિકાલીન અજ્ઞાન, અંધકાર, મિથ્યાત્વાદિ રહી શકતા નથી. દેવકના સુખે તુચ્છ ભાસે છે. અર્થાત્ તેવા સુખને પણ મેળવવાની ઈચ્છા થતી નથી. દેવકના અગર મનુષ્યલેકના સુખ, ઔદયિક ભાવે મળેલા હોવાથી તેઓને વિગ રહેલે છે જ, એવા વિગવાળા સુખને આત્માને અનુભવ કરનાર કદાપિ ચાહતા નથી. તેથી તેમના દુન્યવી સુખના વિકલ્પોને ત્યાગ થએલ હેવાથી, રાગ, દ્વેષ, મહાદિકથી, જે બધી તાકાત દબાએલ છે. તેનો આવિર્ભાવ થાય છે. એટલે આત્મિક પ્રકાશ, અનુભવત ઝળહળે છે. કારણ કે, તે પ્રકાશમાં આત્મિક ગુણોની તથા તેનાથી પર પુગલેની ભિન્નતા ભાસે છે. તેથી પરપુગેલેમાં નિર્લેપ રહી, આત્મધર્મમાં ગુલતાન રહે છે. આત્મિક ગુણમાં એવી તાકાત છે કે તે અનંત પુદ્ગલેની શક્તિને હઠાવે છે. અને આત્મામાં સ્થિરતા કરાવે છે. ખાય, પીવે, વિગેરે ક્રિયાઓ કરે તો પણ તે સુખ પુગલજન્ય હેવાથી તેઓ વિષયસુખમાં લેપાતા નથી ત્યારે, આત્મ યેતના પ્રકાશ કે અનુભવ વિના મનુષ્ય, ક્રિયાઓ તે કરે, તે ક્રિયાના
ગે, સાંસારિક વિષયે સારામાં સારા પ્રાપ્ત થાય, તેની ઇચ્છા રાખતા હોવાથી, તેમને આત્મપ્રકાશને લાભ
ક્યાંથી મળે? તે લાભ મળતો ન હોવાથી સુખાભાસમાં ૩૯
For Private And Personal Use Only