________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૮
તેઓના ઉપરને રાગ, મીઠાશ ગએલ નથી. તેથી, તેઓને આવવાને અવકાશ મળી રહે છે. ક્ષણિક પ્રતિકાર થાય અને પુનઃ આધિ, વ્યાધિ વિગેરે ઉપસ્થિત થાય, આવી આવી વસ્તુઓમાં તમે, જે સુખ માની બેઠા છે તે સુખ નથી. પણ દુઃખનું આમંત્રણ છે. સુખાભાસ છે. માટે તેમાં સુખની જે માન્યતા છે તેને ત્યાગ કરશે. હવે સદ્ગુરૂ સૂરીશ્વરજી કહે છે કે, સાચા સુખને મેળવવાને ઉપાય તમને દર્શાવાય છે. તે સાવધાન થઈને સાંભળે? મન વચન અને કાયાના જે બત્રીશ દે છે તેઓને ત્યાગ કરવા અને સમત્વને પ્રાપ્ત કરવા લગની લગાડવી. તે સિવાય અનાદિકાલના જે દે છે. તે ટળવા અશક્ય છે. એવી આ બત્રીશએ, માનસિક, વાચિક, અને આત્મિક શક્તિને દબાવી છે. તેથી તેઓને ટાળ્યા સિવાય સ્થિરતા. અને સમતા આવી શકશે નહિ. માટે દુષ્ટ યોગોની જ્યારે નિવૃત્તિ થશે ત્યારે, આત્મતત્ત્વની ઓળખાણ જરૂર થશેતે યોગે બે પ્રકારના છે. શુભ અને અશુભ. પ્રથમ અશુભ.
ગેના આધારે, અશુભ સંકલ્પ, વિક થાય છે. તેને સમ્યજ્ઞાનવડે નિવારી શુભ વિચાર કરવા. અને શુભ વિચારોને પણ દૂર કર્યા વિના સમત્વને લાભ મળત. નથી. તે શુભાશુભ યેગે, અનિત્ય, અશરણાદિ ભાવનાએને ભાવવાથી સત્ય આત્મિક સુખ સંપજે છે. તેના રીતસર અભ્યાસના ગે અનુક્રમે સમતા હાજર થાય છે ત્યારે, જન્મ, જરા અને મરણના દુઃખ દૂર ભાગે છે. તે
For Private And Personal Use Only