________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. કેટલાક સુખની ખાતર પાપાર કરવા પૂર્વક પિસાએને પ્રાપ્ત કરી અભિમાનમાં રાચામાચી રહેલ હોય છે. પરંતુ તેઓનું અભિમાન ટકી શકતું નથી ત્યારે, દુઃખને ધારણ કરી કલ્પાંત કરે છે. આવા કપાતને હઠાવવા, પુનઃ દામ મેળવવામાં દડદડ કરી રહેલા હોય છે. તેઓ સ્વભાન ભૂલી આમ સમજે છે કે દમડા, પૈસાઓ હશે તે જ અભિમાન કાયમ રહેશે. જનસમુદાય, પગે પડતે આવશે. અને આજીજી કરીને તેઓ અનુયાયી કે મિત્ર બનશે. આમ ધારણા રાખી પાછા દમડાઓને મેળવી તેમાં આસક્ત બને છે. પરંતુ તેને ખબર નથી કે, અહંકાર, અભિમાનને જ્યારે ત્યાગ થાય ત્યારે દમડા, લક્ષ્મી પુણ્યદયે રહી શકે છે. અને તેને ભગવટો કરી શકાય છે. અન્યથા, કૌર, દુર્યોધન, તથા પ્રતિવાસુદેવ–રાવણ મહારાજા વિગેરેએ, માન અને અભિમાન, અહંકારના યોગે, સગાંવહાલાં અને મિત્રોની સમજાવટ હેતે છતે પણ માન્યું નહિ. તેથી પિતે નાશ, મરણ પામવા પૂર્વક તેના પક્ષમાં રહેલા ભીષ્મ, દેણાચાર્યું કર્ણ વિગેરેને પણ મરણના જોખમમાં ફસાવ્યા. અને સાથે સાથે ભાઈઓને પણ નાશ પમાડ્યા. રાવણે તે રાક્ષસ દેશમાં ઉત્પન્ન થએલ, વિદ્યાધરને પણ નાશ કરાવ્યું. અને પરલેકે ગમન કરતાં તે દમડા, રાજ્ય, સંપત્તિમાંથી સાથે કાંઈ આવ્યું નહિ. વળી કેટલાકેએ ગાડી, વાડી અને લાડીમાં ભાન ભૂલી તેમાં જ, જિંદગાની પર્યત આસક્ત બની, વિષ્ટાના કીડાની માફક
For Private And Personal Use Only