________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫
મનવચ કાયા ચેાગની રે, નિવૃતિ જબ થાય, અધ્યાતમ સુખ સંપજે રે, જન્મ મરણુ દુઃખ જાય,
અમર॰ ||૪|
સમતા સ્થિરતા સંપજે રે, અનુભવ જાગે જન્મ્યાત, વર્તે નિજપર ભિન્નતા રે, થાય ભવન ઉદ્યોત.
અમર૦ |પો
વિષયવાસના પરિહરી રે, કરતા આતમ ધ્યાન, અજર અમરપદ ભાગવે રે, ચેતન ગુણની ખાણુ,
અમર શો
જ્ઞાની સદ્દગુરૂ સંગતે હૈ, હવે આત્મ પ્રકાશ, બુદ્ધિસાગર કીજીએ રે, સંતની સંગત ખાસ.
અમર ગીગા
સદ્ગુરૂ સૂરીશ્વરજી, ઉપપદશે છે કે, દેવત્તુભ, દશ દૃષ્ટાંતે, મહામાંઘેરા મનુષ્યભવમાં, અમરપદ પ્રાપ્ત કરવા માટેના સાધના તમે ધારે તે મળી શકે એમ છે. માટે રીતસર ખખ્ખર ન હેાય તે સદ્ગુરૂદ્વારા પરખી લેજો.. અને નિરન્તર જીજ્ઞાસાપૂર્વક પુછશે કે, અમરપદ શાથી પ્રાપ્ત થાય ! પછી તેમના કથન મુજબ ખલ વાપરી વન રાખશે! તે, સાચાસુખના મેળાપ થશે. સુખાભાસમાં સુખની ભ્રમણાને ત્યાગ કરશો ત્યારે જ, સત્યસુખને મેળાપ થશે. આ સિવાય સત્યસુખના મેળાપ થવા અશકય.
For Private And Personal Use Only