________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૪
-આ રંગ, પિતાની માફક પિતાની યેગ્યતા મુજબ રહેવાને. માટે લાયકાત પ્રાપ્ત કરવા વિવેકને ધારણ કરવાની જરૂર છે. તે સિવાય રંગ બરાબર લાગશે નહિ. માટે સદ્ગુરૂ બુદ્ધિસાગર સૂરીશ્વરજી કહે છે કે, હંસની ચંચની માફક વિવેક કરો. પાણી અને દુધને જુદા પાડીને, દુધ સમાન આત્મિક ગુણોનું પાન કરે. તેથી સત્યશાંતિ, સુષ્ટિ અને પુષ્ટિને પ્રાપ્ત કરવા પૂર્વક આનંદમાં ઝીલ્યા કરશો. આમ ને આમ ચોરાશી લાખ યોનીઓના ચકકરમાં ક્યાં સુધી પરિભ્રમણ કરશે ! સમજણા થશે ત્યારે ચક્કરમાં પડશે નહિ. અને અમરપદના કારણેની સમજણ પડશે. આ અમરપદને પ્રાપ્ત કરવા સદ્દગુરૂ ગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી, ઓગણપચાસમા પદની રચના કરતાં ફરમાવે છે. અમરપદ પરખી લેજો રે, પરખ્યાથી સુખ થાય, અમર, કેઈક રાચ્ચા માનમાં રે, કેઇક રાખ્યા દામ, પરભવ જાતાં પ્રાણીને રે, કોઈ ન આવે કામ.
અમર૦ ૫૧ ગાડી વાડી વાડીમાં રે, છ ભૂલ્યા ભાન, વિટાના કીડા પરે રે, પર વસ્તુ ગુલતાન.
અમર તેરા દુઃખ સંતતિ દાવાનલે રે, કદિ ન શાંતિ થાય, નિજ પદ જાણે જે નરારે, સાચી શાતિ તે પાય,
અમર૦ કી
For Private And Personal Use Only