________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૨
કે, તારી ઈચ્છા અહિંયા પૂર્ણ થશે નહિ. અને હું તારી ઈચ્છા અને આશાઓ પૂર્ણ કરીશ. માટે મારી સાથે ચાલ. અને નાતરૂ કરી ઘર માંડ. આ વચને પસંદ પડવાથી. ભક્તની સાથે તે સ્ત્રી નાશી ગઈ અને તેની સાથે નાતર કરવા પૂર્વક ઘર માંડ્યું. અને ભાણીયાભાઈ મુખ ફાડીને બેસી રહ્યા. આવા ભક્તની સાથે પ્રીતિ કરનાર મૂર્ખ કહે વાય છે. આ માણસ, સુખ ક્યાં સુધી મેળવી શકે ? મામે પણ, સંસારીના જેવી વાસનામાં ફસાઈ પડી, પ્રભુ ભજન ભૂલી, વિષયાગ, ઉપભેગ કરવા લાગ્યા. તેથી પિતાનું કર્તવ્ય જે ઉપદેશ આપવાનું હતું. તે બજાવ્યું નહિ. તેથી તે પણ મૂરખ જેવો કહેવાય ને ! આ મુજબ, સંસારમાં સગાંવહાલાં ઉપર પ્રીતિ રાખનારને, જુદા જુદા પ્રકારે પણ વિને, વિપત્તિ આવી લાગે છે. માટે આવા પ્રેમનો ત્યાગ કરી. આત્મિક ગુણેમાં પ્રેમને ધારણ કરીને શણ બને. તેથી કોઈ પ્રકારની ચિતા હશે તે તે ખસવા માંડશે. અને માનસિક વૃત્તિઓ સ્થિર થતાં સુખશાતાને અનુભવ આવ્યા કરશે, પછી સમ્યગૃજ્ઞાન, દર્શન અને ચારિત્રમાં દઢતા થતાં, પરમાત્મા બનવાની યોગ્યતા પ્રાપ્ત થશે. આત્મા તે પરમાત્મા, એકદમ કે અકસમાત્ બનતું નથી. પરમાત્મરૂપ બનવા માટે, પ્રથમ પુલને પ્રેમ દૂર કરવાપૂર્વક સ્વાર્થના સગાંસંબંધી ઉપરથી પ્રીતિનો. ત્યાગ કરવાની આવશ્યક્તા છે. તથા અહંકાર, મમતાથી ઉત્પન્ન થએલ, વિષયકષાયને વિલાસનો જ્યારે ત્યાગ થશે.
For Private And Personal Use Only