________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૧
ઘરમાં તારી બાયડીના જેવી નારી હતી. દરેક શેઠાઓના વસ્ત્રો, દાગીનાઓ દેખી મારી પાસે તે પણ તેવું પહેરવાની માગણી કરતી. જ્યારે લાવી આપતે નહિ ત્યારે, છણકા કરવા પૂર્વક કજીએ કરી કંટાળે આપતી. તેથી હું પણ હારી માફક પસ્તાવો કરતે. પરંતુ સારું થયું કે, તેણીને રેગ થવાથી મરણ પામી. અને આ બધામાંથી મુક્ત બન્યા. હવે પ્રભુભજન, સ્મરણ સારી રીતે થાય છે. અને ભક્તોને ટેળામાં જઈ રીતસર ભક્તિ કરું છું. હવે લોકો પણ મને ભક્ત કહે છે. અને જમવા માટે દરેક માણસે આમંત્રણ આપી, સારી રીતે સરભરા સહિત જમાડે છે. અને જેના ઘેર જમવા જાઉં છું તેના ઘરના પરિવારને પણ સારી રીતે પ્રતિબંધ આપું છું. તેથી કજીઓ કરતી બાયડી શાંત બને છે. અને કંકાસાદિ કરતી નથી. લેકે મારા ઉપર ઘણે પ્રેમ અને ભક્તિભાવ દર્શાવે છે. માટે તને પણ કઈ ભક્તના ઘેર જમવા લઈ જઈશ. આ મુજબ તેના મામાનું કહેવું સાંભળી ભાણુઆએ કહ્યું કે, મામા ? ચાલોને મારા ઘેર. અને તેને પ્રતિબોધ આપી શાંત કરશે તે, મારા ઉપર ઘણે ઉપકાર કર્યો કહેવાશે. મા ભાણીયાના ઘેર ગયે. અને તેણીને ઉપદેશ આપવા લાગ્યું. પરંતુ આ બાયડી ઘરેણાં ગાંઠાની શોખીન હતી. તેની મને ક્યાંથી? તેણે રૂપાળી હવાથી આ ભગત, તેના વચનને સ્વીકાર કરીને હાં હાં કરવા લાગ્યું. અને ભજનબજન ભૂલી પ્રભુ ભક્તિમાં ભંગ થએલ હોવાથી, તેને એકાંતે કહેવા લાગે
For Private And Personal Use Only