________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૯
છે. તે વખતે તેમને સહકાર આપનાર મળ અશક્ય હોય છે. માટે પ્રથમ મુનિવર્યોને ઉપદેશ સાંભળી, હૈયામાં ધારણ કરવાપૂર્વક પરિવારમાં અને પદાર્થોમાં પ્રેમને ધારણ કરતાં વિવેક કરવો. આમ અનુભવી સમ્યગ્રજ્ઞાનીએ દાખવ્યું છે. ફરમાવેલ છે. વિચાર અને વિવેક વિનાના, અને અવસરને નહિ જાણનારા મૂર્ખ કહેવાય છે. કારણ કે, તેઓને પિતાના આત્માનું પણ ભાન હેતું નથી. તેથી કરીને સંસારમાં એવું કરી બેસે છે કે, પોતે પણ સંસાર સાગરમાં ડુબે અને તેના પર પ્રીતિને ધારણ કરનારાને પણ ડુબાડે. એવા જને ઉપર પ્રેમ રાખવાથી પગલે પગલે દુઃખ અને વિડંબના આવી વળગે છે.
એક ગામમાં એક ખેડૂત, ખેતી કરીને પિતાની આજીવિકા ચલાવતો હોવાથી, તેની સ્થિતિ શ્રીમંતની અપેક્ષાએ સામાન્ય હતી. ઘરમાં તેની બાયડીને ઘરચોળા તથા રેશમી વસ્ત્રો પહેરવાને અને સેનાના દાગીના પહેરવાને શોખ હતો. તેથી તે કહેતી કે, મારા માટે ઘરાળા, રેશમી વર લાવે. આ વસ્ત્રો પહેરવા મને પસંદ નથી જ એને ? આપણું પાડોશમાં જ રહેલ શેઠાણે દરરોજ રેશમી વસ્ત્રો અને સેનાના દાગીના પહેરી લહેર કરે છે. શું મને તેણીના જેવી ઈચ્છા થતી નહિ હોય? માટે હું કહું તે મુજબ પહેરવા માટે લાવે. તે સિવાય હું ઘરનું કંઈ પણ કામ કરવાની નથી. આ મુજબ સાંભળી તેણીને પતિ કહેવા લાગ્યું. અરે તે તો શ્રીમતિ અને સારી
For Private And Personal Use Only