________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
ધર્મ સનેહને સાચવી રે, કરીએ સજજન સંગ ચોગ્યજનો લહી યોગ્યતા રે, પામે અનુભવરંગ.
ચતુર ||કી અનુભવ રંગ મઇડ ક્યું રે, આતમ માંહિ સહાય, બુદ્ધિસાગર હંસ યુંરે, ચંચુ વિરલા પાય.
ચતુર૦ ૮. સશુરૂ કહે છે કે, પ્રીતિ, સારી અને ખેતી પણ છે. સ્વાથ, અને ધર્મ વિનાની પ્રીતિ, જે સગાંવહાલાં કે મિત્રની કરવામાં આવે છે. તેમજ રાખવામાં આવે છે. તે અસત્ય છે. અને નિસ્પૃહ, ધમ જનેની પ્રીતિ સત્ય, સાચી છે. માટે ધર્મ વિનાના સ્વાર્થીઓની સાથે પ્રીતિને ધારણ કરી હોય તે તેઓનો વિશ્વાસ રાખશો નહિ. કારણ કે, સ્વાર્થ ન સરતાં, તેઓ દગે દેતાં, વિચાર અને વિલંબ કરશે નહિ. તેઓનાથી અલગ રહેવા તમારી જેટલી બુદ્ધિ હોય તેને વાપરશો. કારણ કે, તમે ચતુર, સમજણું છે. ચતુર અને હુંશીયાર ગણાતા પણ, તેઓના બહારના દેખાવ અને રૂવાબે, તેઓની બલવાની ચાલાકી દેખી જાણીને, પરિચય કર્યા સિવાય ફસાઈ પડાય છે. તે ઢોંગીઓ, તમે તેના સપાટામાં આવ્યા પછી એટલે સ્વાર્થ સાધવે હશે તે સાધી લેશે. સ્વાર્થ સધાશે નહિ તે ધક્કો મારી કાઢી મૂકશે. તેથી ગુરૂ મહારાજ કહે છે કે, એવાની સાથે સોબત કરવી તે આત્મવંચના કરવા
For Private And Personal Use Only