________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૪
(ધન્યાશ્રી–રાગ) કોઈ ન કરશે પ્રીત, ચતુર નર કોઈન કરશે પ્રીત; પ્રીત વસે ત્યાં ભીત, ચતુર નર કેઈન કરશે પ્રીત.
ચતુર નર૦ શા પ્રીતિ ભવ દુઃખ મૂલ છે રે, પ્રીતિનું ફળ શેક, પ્રીતિ કરતાં પ્રાણીને રે, વાધે રોગ વિગ.
ચતુર પ્રારા સ્વારથમાં અંધા બની રે, પ્રીત કરે નરનાર, યપુદગલની લાલચે રે, વૃદ્ધિ કરે સંસાર.
ચતુર૦ ૩. સ્વારથની જે પ્રીતડી રે, તેનો અંતે નાશ, અનુભવીએ દાખવ્યું રે, ધર તેનો વિશ્વાસ,
ચતુ૨૦ I૪ મૂરખ સાથે પ્રીતડી રે, કરતાં નિશદિન દુઃખ, પંડિત સાથે પ્રીતડીર, કરતાં નિશદિન સુખ.
- ચતુર પાપા આતમ તે પરમાતમાં રે, પ્રીતિ છે તસ સાચ, મણિસમ આતમ પ્રીતડી રે, પરપ્રીતિ ક્યું કાચ,
ચતુર દા
For Private And Personal Use Only