________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૯૨
નહિ. વારે વારે મરણના યોગે આત્મ તરફ દ્રષ્ટિ રહેશે. સંસારના કાર્યો પિકી, પાણી ભરવાને ગએલી સરખી સરખી સહેલીઓ, કુવામાં દેરડાને ગાળે નાંખી ઘડાઓ કુવામાં નાંખે છે. છતાં દેરડાને છેડે હાથમાં જ રાખે છે. અને નજર તે ઘડાઓ ઉપર રાખે છે. રખેને, માહમાંહી ટીચાઈને તે ઘડા ભાગી જાય નહિ. તેથી ભરેલા ઘડાઓને કુવામાંથી બહાર કાઢી, મસ્તક ઉપર સ્થાપન કરે છે. અને પિતાના ઘર તરફ ચાલતાં તથા વાતે કરવા પૂર્વક હસી હસીને તાલીઓ દેતાં પણું, તેઓની નજર તે ઘડા તરફ જ હોય છે. તે નજરના
ગે, અખંડ પાણીથી ભરેલે ઘડા, ઘરમાં લાવીને તેઓ આનંદને માણે છે. જે નજર ચૂકી જાય છે, કરેલી મહેનત વૃથા જાય ! આમ બરાબર જાણતા હોવાથી, દ્રષ્ટિને વિપર્યાસ થતો નથી. તથા તમ સંસારમાં દેખે છે કે નટ્ટ, પિતાની આજીવિકા ખાતર, ચૌટામાં, ખુલ્લા મેદાનમાં, વાંસ ઉપર દેરડા બાંધી, તથા હાથમાં તલવાર ગ્રહણ કરવા પૂર્વક અને મસ્તકે ઉપરા ઉપરી બેડાં ચઢાવી, તે દેરડા ઉપર વિવિધ નૃત્ય કરે છે. ભેગા થયેલ લેકે વાહવાહના વાક્યો બોલી શોરબકેર કરે છે. છતાં તેની નજર પોતાના પગ તરફ જ હોય છે. લોકોની વાહવાહ તરફ હોતી નથી. તેથી જનસમુદાયને ખુશ કરી પાછે. નીચે ઉતરે છે. તે પ્રમાણે, વ્યવહારના કાર્યો કરતાં, આત્મજ્ઞાનીની દ્રષ્ટિ આત્મિક ગુણમાં જ હોય છે. રાગ,
For Private And Personal Use Only