________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે સમ્યગ્રજ્ઞાની હોય નહિ, તેની સગાંવહાલાં શી દશા કરે ! તે તે તમા સમજો. દુ:ખમય, દુઃખજનક અને દુઃખની સંસાર પરપરામાં ફસાવી નાંખે ને ? માટે આ કષ્ટદાયક સંસારના સ`ગી, સગાંવહાલાંના વચના પર પ્રીતિ ધારણ કરતા નહિ. કોઈ પણ સંસાર સ`ગી એમ કહેશે નહિં કે, વિષય કષાયના વિચારો અને વિકારા દુઃખદાયક છે. એ તેા આત્મજ્ઞાની, સંયમી હશે તે જ કહેશે, માટે સસારના સ્વાર્થી, સગાંવહાલાંના હૅત અને પ્રેમ આત્મજ્ઞાન, ધ્યાનમાં આડખીલી કરનાર હાઈને, તેને સાચા માના નહિ. સ્વાર્થ વિનાના સગાંવહાલાં વિરલા હોય છે. તે તે આત્માની સાથે લાગેલા કર્મોને દૂર કરવા પુનઃ પુનઃ પ્રેરણા આપ્યા કરે છે. તે સગાં કાણુ હોય ? સદ્ગુરૂ, આત્મજ્ઞાની સૂરીશ્વર હાય તે. માટે તેમના ઉપદેશ માની, સચમની આરાધના કરવામાં તત્પર થવું. સંયમની આરાધના કરતાં કે!ઈ પ્રકારની દુન્યવી ઇચ્છાઓ, આશાઓ રાખતા નહિ. ફક્ત આત્માને લાગેલા કર્મજન્ય સંસ્કારને દૂર કરવાની ભાવના રાખશેા. અતએવ તે સસ્કારા ખસતાની સાથે વાસના પણ ખસવા માંડશે. પછી વિકલ્પ, સકલ્પે જરૂર ટળી જવાના જ. તેથી સ`સાર સુખની મીઠાશમાંથી સ્નેહ ઉતરી જશે. તે સુખા, ખારા, અને અસત્ય ભાસશે. પછી આત્મિક રમણતામાં નિશ્ચય, સત્ય સુખનેા અનુભવ સ્વયમેવ હાજર થશે. સ’સારના વ્યાવહારિક કાર્યો કરતાં પણ, જે આત્મિક અનુભવ આવેલ હશે તે કદાપિ ભૂલાશે
For Private And Personal Use Only