________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૦
વિત નિયમે તારા સુખમાં વિદને કરતા હોવાથી તેને ત્યાગ કર. સુખ તે, સંસારના વિષયે ભેગવવામાં છે. માટે કષ્ટજનક વ્રત, નિયમને તું ત્યાગ કર, જ્યારે સંસારના સુખને અનુભવ લેતાં ભેગાવળી કર્મો ખસી જશે ત્યારે જ, આત્માને અનુભવ સ્વયં આવતું રહે છે. માટે હાજર રહેલી સાધન સામગ્રીને શા માટે ત્યાગ કરે છે ! ત્યારે વ્રત નિયમને ધારણ કરનાર તે મહાશય કહે છે કે, તમારૂ આ કથન બરાબર નથી. કારણ કે સમયે કર્મો ખરેસે છે ખરા, પણ નવીન દશગણું બંધાય, સે ગણું બંધાય, તે તે કર્મો શાથી નષ્ટ થાય! વિષય સુખ ભગવતો જાય અને નવા દશ, સો, હજાર ગણા કર્મો બાંધતે જાય, તેને અનંત કાલ વીતી જાય તો પણ પાર પમાત નથી. પાર પમાતે હોય તે તે ફક્ત વ્રત નિયમ પૂર્વક, સંયમની રીતસર આરાધના કરવાથી. અને તેથી આત્મધ્યાન કરવાથી જ તે કર્મો ખસે છે. અને આત્માની ઓળખાણ થાય છે. માટે હે સગાંવહાલાંઓ ! તમારૂ કથન સંસારમાં પરિભ્રમણ કરાવનારૂ છે. માટે આ પ્રમાણે બોલે નહિ. તમને પણ તે અનંત સંસારમાં ટચાવશે. આવા વિચારે જ સત્ય સ્વાધીનતાને પ્રાપ્ત કરવામાં દુશ્મનની ગરજ સારે છે. હવે કદાપિ આવી ણ કરશે નહિ. આ ભાગ્યશાલી તે સમજણે હતો. તેથી તેમની પ્રેરણામાં પ્રેમ રાખે નહિ. અને આત્મહીરાને સ્વાધીન કરવા હાદિકની સાથે યુદ્ધ કરવા લાગ્યું. પણ
For Private And Personal Use Only