________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૯
આવતો નથી. અને જે તાકાત હોય છે. તે ગુમાવાય છે. તેથી સદ્ગુરુ કહે છે કે, માયા મમતાના યોગે, ઉત્પન્ન. થતાં સંકલ્પ, વિકલપને ત્યાગ કરી સ્થિર થાઓ. સ્થિરતાના વેગથી, આત્મજ્ઞાનપૂર્વક આત્મધ્યાન થતાં, હીરે હસ્તગત થાય છે દુન્યવી હીરાને તે કઈ ચેર પણ ચરી જશે. બલવાન માણસ તમાચો મારી લઈ જશે. અગર પ્રમાદથી ગુમાવી બેસશે. પરંતુ આત્મહીરાને કોઈ ચોરી જનાર તેમજ લઈ જનાર છે જ નહિ. પણ જે માદ આવશે તો જ તે ગુમાવી બેસશે. માટે આ. સત્યહી હાથમાં આવ્યા પછી, તેનો અનુભવ આવ્યા. પછી, છેદ કરે જ નહિ. કે જેથી, ભવોભવની ભાવટ ભાગી જાય. સગુરૂ સિવાય કોઈની એશીયાળી, પરાધીનતા, રહે નાંહે. કારણ કે, ગુરૂ આત્માનું રક્ષણ કરવા માટે વારે વારે પ્રેરણા આપતા હોવાથી, તેમની પ્રેરણાની તે જરૂર રહેવાની જ. તેથી આત્મહીરો ગુમાવી બેસાતે. નથી. સંસારના સગાંવહાલાની પ્રેરણામાં પ્રેમ રાખશે તે, પરાધીનતા અગર યાતના, દીનતા અને હીનતા કદાપિ ટળવાની નહિ જ. તે નક્કી માનજો. “માને કે, એક ભાગ્યશાલીને, આત્મિકજ્ઞાન પૂર્વક આત્મધ્યાન કરીને રાગ, દ્વેષ, મહાદિકે દબાવી રાખેલ આત્મહીરાને, સ્વાધીનતામાં લાવવાની ઈચ્છા થઈ છે. તેથી માયા, મમતા, અહંકારાદિને ખસેડવા પ્રયાસ કરી રહેલ છે. એટલે વ્રત નિયમને ધારણ કરેલ છે. ત્યારે સ્વજનવર્ગ, તેને કહે છે કે, આ
For Private And Personal Use Only