________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૬
ગુમાવેલ વસ્તુઓને શેાધવા મહેનત કરી રહેલ હાય છે. આ પ્રમાણે તે ગુમાવેલ સેાનામહેારને મેળવવા મહેનત કરી રહ્યો છે, મહેનત કરતાં દીવાસળીની આખી પેટી ખલાસ કરી. છતાં સેાનામહાર જડી નહિ. ત્યારે તે અક્સાસ કરે છે. તેવામાં એક સંબધી મળ્યો. તેણે કહ્યું કે, શું શેાધે છે! તેણે અનેલી સઘળી વાત તેને કહેવાથી તે પણ દીવાસળીનો પ્રકાશ કરી શેાધવા લાગ્યા. પણ સોનામહાર તા હાથમાં આવી નહિ. પરંતુ પેટીમાંથી સરી પડેલી એ ચાર દીવાસળીઓ પ્રાપ્ત થઈ. છતાં તેણે પણ શોધવાના પ્રયાસ કર્યો. છતાં મળી નહિ. ત્યારે છેવટે કટાળી ચાલતા થયો. આ મુજબ જે જે સ્વજને મળ્યા તેઓએ પણ ઘણા પ્રયાસ કર્યો. પણ તે સોનારાહાર ન મળવાથી તેઓ ચાલ્યા ગયા. તે અરસામાં એક બુદ્ધિમાન સંબંધી મળ્યો. તેણે કહ્યું કે, આ મુજબ શોધતાં સઘળી જીંદગાની વ્યતીત થશે તે પણ, સાનામહાર મળવી છે. માટે સર્ચલાઇટને લાવી શોધ કરો. સલાઇટના પ્રકાશથી પડી ગએલ સોનામહાર હસ્તગત થઈ. આ મુજબ રાગ, દ્વેષ, મેહાર્દિક ધૂલીમાં ક્રમાએલ એવું આત્મવરૂપ કયારે પ્રકાશશે ? કે જ્યારે સમ્યગ્રજ્ઞાનના પ્રકાશ થશે ત્યારે જ પ્રકાશશે. માટે ભવજ જાળમાં ભૂલી ગએલ અને દબાણમાં આવેલ આત્મતત્ત્વને સ્વાધીન કરવા સદ્ગુરૂગમઢારા • પ્રબળ શક્તિ ફારવવાની જરૂર છે. સગાવહાલાં તે શેાધી આપશે નહિ જ. વયમેવ પ્રયત્ન
અશક્ય જ
For Private And Personal Use Only