________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૮૫
જે સુખશાતિ ચાહો છે તેનો લેશ પણ લાભ મળશે નહિ. તેથી જ માનસિક ચંચળતા વધે છે. તેના પગે કલેશને વધારો થાય છે. માટે સંસારમાં સાચી શાન્તિની આશા રાખવી તે અજ્ઞાનતા, બ્રમણા છે. તો સત્તા, ધન, મીદ્વારા શાન્તિ મળી રહેશે, આમ ધારણા રાખે છે તે બરાબર છે નહિ. તેને મળવશે તો પણ, સત્ય શાંતિને અનુભવ આવશે જ નહિ. કારણ કે, સંગે મળેલ તે શાંતિ સ્વાભાવિક જડ છે. ચેતનરૂપે નથી. આવી સ્વભાવે મળેલ તે શાંતિ ક્યારે પસી જશે તેની ખબર પડશે નહિ. તેણીને પુનઃ પુનઃ પ્રાપ્ત કરવા, અધિકાધિક પ્રયાસ કરના પૂર્વક, શારીરિક શક્તિને તથા માનસિક શક્તિને વ્યય કરો તો પણ, તે આવવી અશક્ય બનશે.
કે એક ગામમાં ધનાઢ્ય અને સત્તાવાન અધિકારી છે. તે રેલીમાં ફરવા માટે સહેલગાહે નિકળેલ છે. માગે ચાલતા તેને બીડી પીવાની તલપ થઈ. ખીસામાંથી બીડી અને થાકને કાઢતાં એક સોનામહેર નીચે પડી ગઈ. તે સ્થલે ઘી ધૂળ હતી. તેની અંદર સોનામહોર પસી ગએલ હોવાથી તેને તેણે શોધવા માંડી. શેતાં, હાથમાં આવી નડુિં ત્યારે, એક દીવાસળી વડે પ્રકાશ કર્યો તો પણ, હાધમાં આવી નહિં. ઘણી દીવાસળીઓ દ્વારા પ્રકાશ કરે છે. પણ તેઓને પ્રકાશ ક્ષણ વિનાશી લેવાથી અંધકાર થાય છે. લવિનાશી પ્રકાશે સત્ય વસ્તુ કયાંથી પ્રાપ્ત થાય ! છતાં મુગ્ધ માનવીએ, ક્ષણવિનાશી પ્રકાશમાં,
For Private And Personal Use Only