________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૪
ખારા જળના પાનથી રે, કદી ન વૃદ્ધિ થાય, ધૂમાડા બાયક ભરે રે, હાથ કશું નહિ આય.
જગતમાં દા માયા મમતા મથી રે, કદી ન શાન્તિ હોય, શક્તિ વતે આભમાં રે, નિશ્ચયથી અવાય.
જગતમાં વા આતમ ધ્યાને આતમા રે, શાનિતથી ભરપૂર, બુદ્ધિસાગર શાતિમાં રે, રહેવું સદા મગરૂર.
જગતમાં તા. સદ્દગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી કહે છે કે, અરે ! જગતમાં શાંતિ સદા સુખદાયક છે. તેને માટે દરરોજ ચિન્તા કર્યા કરે છે કે, શાન્તિ ક્યારે પ્રાપ્ત થશે! તે પણ આવેલી ખસી જાય નહિ, ઓછી, ૨૫કાળની નહિ. પણ પર્વદા સ્થાયી રહે એવી, આવી અભિલાષા તમારી છે. તે અમે ઉપાય દર્શાવીએ તે ચિત્તમાં ધારી રાખે. અને બરોબર ધ્યાન રાખો. અને રાખશો ત્યારે શાન્તિને અનુભવ આવશે. અને ચિન્તા દુર ભાગશે. સત્યશાંતિની ઈચ્છા તો છે જ. પણ ભવજંત શાન્તિ મળશે, આમ આશા રાખી તેમાં જ દાણ કરો છે, પણ સંસારની જંજાળમાં કદાપિ શાંતિને લાભ મળશે નહિ. કદાચિત મનગમતે લાભ મળશે તે પણ ક્ષણભર. તે અશાંતિ પણ, દુઃખ મિશ્રિત હોવાથી તેમ
For Private And Personal Use Only