________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૩
નાશ પામતા, જ્ઞાની બની પૂર્ણાનંદને અનુભવ સર્વથા, સર્વદા આવશે. સાચી શાંતિ માટે ભટકતા ભાગ્યશાલી ભવ્યને, તે પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપવા સદ્દગુરૂ સુડતાલીશ ૪૭ મા પદની રચના કરે છે.
(રાગ ધન્યાશ્રી). શાન્તિ સદા સુખદાયી, જગતમાં શાનિત સદા સુખદાયી, સેવા ચિત્તમાં ધ્યાયી.
જગતમાં 11 ભવ જાળે ભટકતાં રે, શાન્તિ હાય ન લેશ, મન ચંચળતા ત્યાં હુવે રે, ઉલટ વાધે કલેશ.
જગતમાં પરા સત્તા ધન વૃદ્ધિ થકીરે, હાય ઉપાધિ જેર, ચિત્ત સ્થિરતા નહિ ભરે, પ્રગટે દિલમાં તેર.
જગતમાં 3 દુનિયાની ખટપટથકી રે, ખટપટિયું મન થાય. મન ભટકે બાધમાં રે, બહિરાતમાં પદ પાય
જગતમાં લેશ વિકલ્પ ન ઉપજે રે, અન્તર વર્તે ધ્યાન, ઉપાધિ અળગી હુવે રે, હવે શાંતિ ભાન.
જગતમાં પા
For Private And Personal Use Only